શોધખોળ કરો

ભાજપના કયા-કયા દિગ્ગજ નેતાઓને મળી ટીકિટ, જાણો કયા નેતા ક્યાંથી લડશે ચૂંટણી?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુરુવારે 20 રાજ્યોના 184 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યાર બાદ બીજા 36 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીની વિષેશતા એ છે કે, ભાજપના તમામ મોટા નેતા ફરી પોતાની જ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કાપી નખાયું છે અને તેમના સ્થાને પક્ષ પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડવાના છે. ભાજપના કયા-કયા દિગ્ગજ નેતાઓને મળી ટીકિટ, જાણો કયા નેતા ક્યાંથી લડશે ચૂંટણી? ગુરુવારે સાંજે ભાજપ મુખ્યાલયે પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પ્રધાન જે.પી.નડ્ડાએ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વારાણસી બેઠક પર ચૂંટણી લડશે. રાજનાથસિંહ લખનઉ બેઠક, નીતિન ગડકરી નાગપુર, સ્મૃતિ ઈરાની અમેઠી, હેમા માલિની મથુરા તો જયા પ્રદા રામપુર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપના કયા-કયા દિગ્ગજ નેતાઓને મળી ટીકિટ, જાણો કયા નેતા ક્યાંથી લડશે ચૂંટણી? ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય સંઘપ્રિયા મૌર્યને બદાયુમ બેઠક તો મુઝફ્ફરનગર બેઠક પર સંજીવ બાલિયાનને ટિકિટ આપવામાં આવી છે. કિરણ રિજીજુ અરુણાચલ(પૂર્વ) , બાબુલ સુપ્રિયો આસાનસોલ તો એસ.એસ. અહલુવાલિયા દાર્જિલિંગ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપના નેતા આ બેઠક પર લડશે નરેન્દ્ર મોદી - વારાણસી (યુપી) અમિત શાહ - ગાંધીનગર (ગુજરાત) રાજનાથસિંહ - લખનઉ (યુપી) નીતિન ગડકરી - નાગપુર (મહારાષ્ટ્ર) સ્મૃતિ ઈરાની - અમેઠી (યુપી) વી.કે.સિંહ - ગાઝિયાબાદ ( યુપી) મહેશ શર્મા - નોઈડા (યુપી) હેમા માલિની - મથુરા (યુપી) સત્યપાલસિંહ - બાગપત (યુપી) સાક્ષી મહારાજ - ઉન્નાવ (યુપી) જયા પ્રદા - રામપુર (યુપી) કિરણ રિજીજુ - અરુણાચલ (પૂર્વ) બાબુલ સુપ્રિયો - આસાનસોલ (પ.બંગાળ) જી.જી. અહલુવાલિયા - દાર્જિલિંગ (પ.બંગાળ) સંબિત પાત્રા - પુરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

Embed widget