શોધખોળ કરો

ભાજપે 16 બેઠકો પૈકી 14 બેઠકો પર રિપીટ કર્યાં ઉમેદવારો, જાણો કયા-કયા નેતાને કર્યા રિપીટ

અમદાવાદઃ શનિવારે રાત્રે ભાજપે લોકસભાની બેઠકો માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતની 15 બેઠકોના ઉમેદવાર જાહેરા કર્યા છે.  પસંદગીની કવાયત દિવસો સુધી લંબાઈ હતી અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ વારંવાર દિલ્હી પહોંચ્યા હતા અને ઉમેદવારોની પસંદગીમાં ભાજપ મોટો ધડાકો કરશે એવી ધારણા મંડાઈ રહી હતી. ભાજપે 16 બેઠકો પૈકી 14 બેઠકો પર રિપીટ કર્યાં ઉમેદવારો, જાણો કયા-કયા નેતાને કર્યા રિપીટ જોકે ભાજપે કોઈ જોખમ લેવાનું ટાળીને જાહેર કરેલી 15 બેઠકો પૈકી 14 બેઠકો પર જૂના ઉમેદવારો રિપીટ કર્યાં છે. ગાંધીનગરની બેઠક માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારી અગાઉ જાહેર થઈ ચૂકી છે, જે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડશે. ગાંધીનગર બેઠક પર અડવાણીનું પત્તું કાપી નાખ્યું છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર બેઠક પર પણ નવો ચહેરો જોવા મળ્યો છે. 2014માં ભાજપે દેવજી ફતેહપરાને ટીકિટ આપી હતી જેમનો વિજય થયો હતો જોકે આ વખતે ભાજપે તેમનું પત્તું કાપી નાખ્યું છે. તેમની જગ્યાએ ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટીકિટ આપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર

Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?

રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ

World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?

વિડિઓઝ

LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?
World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી

પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો

રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ

Israel-US Iran War: વિશ્વના સૌથી મોટા દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો, UAE માં કેમ કરવામાં આવી 19 ભારતીયોની ધરપકડ

Embed widget