શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
‘ઘર ઘર મૈ હૈ ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર’ મોદીએ આણંદમાં મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી લેવડાવ્યો સંકલ્પ
આણંદમાં ચૂંટણી સભાને સંબોધન બાદ અંતમાં વડાપ્રધાન મોદીએ હાજર રહેલા તમામ લોકોને મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી અને હાથ ઊંચા કરી સંકલ્પ લેવડાવ્યો હતો.
![‘ઘર ઘર મૈ હૈ ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર’ મોદીએ આણંદમાં મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી લેવડાવ્યો સંકલ્પ Loksabha Elections 2019 Anand PM Modi asks people at his public rally to turn on flash lights ‘ઘર ઘર મૈ હૈ ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર’ મોદીએ આણંદમાં મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી લેવડાવ્યો સંકલ્પ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/17204740/modi-anand.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આણંદઃ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આણંદમાં ચૂંટણી સભાને સંબોધન બાદ અંતમાં વડાપ્રધાન મોદીએ હાજર રહેલા તમામ લોકોને મોબાઈલમાં લાઈટની ફ્લેશ ચાલુ કરાવી અને હાથ ઊંચા કરી સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં મોદીએ લોકો પાસે “ઘર ઘર મે હે ચોકીદાર, ભ્રષ્ટાચારીઓ હોશિયાર, ભગોડો પર કાનૂન કી માર, બંધ હુઆ કાલા કારોબાર, દેશદ્રોહીઓ પર કડા પ્રહાર, આતંક પર થઈ રહ્યો છે ખરો વાર, દુશ્મન હોજા ખબરદાર, ઘુસપેઠીઓ ભાગે સીમા પાર, તૂટેગી જાતપાતગી દીવાર, વંશવાદકી હોગી હાર સંકલ્પ લેવડાવ્યો હતો.”
#WATCH: PM Modi asks people at his public rally in Anand, Gujarat, to turn on the flashlights of their phones & raise slogans, "ghar-ghar mein hai chowkidaar, bhrashtachariyon hoshiyar, bhagodon par kanoon ki maar, band hua kaala karobaar, deshdrohiyo par kada prahaar..........." pic.twitter.com/1YXkcVgRmZ
— ANI (@ANI) April 17, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)