શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ ભાજપે UPના 7 ઉમેદવારો કર્યા જાહેર, જાણો ભોજપુરી એક્ટર રવિ કિશનને ક્યાંથી મળી ટિકિટ

ભાજપે સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે. અહીંયા સીએમ યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. બીજેપી અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીએ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.  ભાજપની આ કુલ 21મા યાદી છે. જેમાં ગોરખપુર સીટ પરથી ભોજપુરી એક્ટર રવિ કિશનને ટિકિટ ફાળવવામાં આવે છે. ભાજપે સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે. અહીંયા સીએમ યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. બીજેપી અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું ત્યારથી તેઓ ગઠબંધનનો કેવી રીતે સામનો કરવો તેનું આયોજન કરતું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દેવરિયાથી રમાપતિ રામ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે સંતકબીર નગરમાં ધારાસભ્ય સાથે બબાલ કરનારા શરદ ત્રિપાઠીની ટિકિટ કાપી છે. તેના સ્થાને પ્રવીણ નિષાદને ટિકિટ આપવામાં આવી છે.  શરદ ત્રિપાઠીના પિતા તથા ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ રમાપતિ રામ ત્રિપાઠીને દેવરિયાથી ઉમેદવાર બનાવાયા છે. ભાજપે પાંચ સાંસદોની ટિકિટ કાપી છે. હેવ માત્ર ઘોસી સીટના ઉમેદવારની જ જાહેરાત બાકી છે. પાર્ટીએ યોગી આદિત્યનાથ સરકારના મંત્રી મુકુટ બિહારી વર્માને આંબેડકરનગરથી ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ આજે આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર પ્રચાર કરવા રોક લગાવી દીધી છે. જેનો અમલ 16 એપ્રિલથી થશે. યોગી પર 72 કલાક અને માયાવતી પર 48 કલાકનો પ્રતિબંધ લગાવાયો છે. વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન યોગી અને માયાવતી પર ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના પાંચ આંચકા આવ્યા, લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

Embed widget