શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ? જાણો વિગત

આ વખતે 28 મહિલાઓ મેદાનમાં છે. કુલ 28 મહિલા ઉમેદવારોમાંથી 7 મહિલાઓ કરોડપતિ છે.

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાના મતદાનને લઇ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.  ગુજરાતમાં 23 એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીની 26 બેઠકો માટે 371 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આ 371માંથી મહિલા ઉમેદવારોની સંખ્યા 28 એટલે કે માત્ર 8 ટકા છે. સ્વતંત્ર રાજ્યનો દરજજો મળ્યા બાદ લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો છે. 1 કિન્નર ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં આ વખતે 1 ઉમેદવાર કિન્નર છે, જ્યારે 342 પુરુષો ઉમેદવાર છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 2009માં 26 મહિલાઓએ ઝંપલાવ્યું હતું, જ્યારે આ વખતે 28 મહિલાઓ મેદાનમાં છે. કુલ 28 મહિલા ઉમેદવારોમાંથી 7 મહિલાઓ કરોડપતિ છે. 2014માં ગુજરાતમાંથી 5 કરોડપતિ મહિલા ઉમેદવારો હતો. 60 ટકા ઉમેદવારોનું શિક્ષણ 5 થી 12 ચોપડી વચ્ચે એડીઆરના રિપોર્ટ પ્રમાણે મહિલા ઉમેદવારો ઓછી સંપત્તિ ધરાવે છે અને તેઓના ગુનાનું પ્રમાણ પણ ઓછું છે. કોંગ્રેસના અમદાવાદ પૂર્વના સાંસદ ગીતાબેન પટેલ પર સૌથી વધુ 6 કેસો છે. જ્યારે 371 ઉમેદવારોમાંથી 60 ટકા ઉમેદવારોનું શિક્ષણ 5 થી 12 ચોપડી વચ્ચે છે. જયારે 7 નિરક્ષર છે.  19 ઉમેદવારો માત્ર અક્ષરજ્ઞાન ધરાવે છે. 33 ઉમેદવારો પાંચમુ પાસ, 72 ઉમેદવારોએ 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 59 ઉમેદવારો 10મું પાસ છે તો 57 ઉમેદવારો 12 પાસ છે. 47 ઉમેદવારો ગ્રેજ્યુએટ, 27 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3 ડોક્ટરેટ છે. ગુજરાતના 371 ઉમેદવારોની રસપ્રદ વિગતો - ભાજપના સૌથી વધુ 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ - સૌથી વધુ 26 ટકા ઉમેદવારોએ તેમનો વ્યવસાય ખેતી દર્શાવ્યો છે. 19 ટકાએ બિઝનેસ , 14 ટકાએ મજૂરી કરતાં હોવાનું જણાવ્યું છે. 4 ટકા ઉમેદવારોએ ખેતી-બિઝનેસ બંને તેમનો વ્યવસાય દર્શાવ્યો છે. 5 ટકાએ સામાજિક કાર્યકર હોવાનું જણાવ્યું છે, જ્યારે 8 ટકા નોકરી કરે છે અને 6 ટકા નિવૃત્ત છે. - દાહોદના અપક્ષ ઉમેદવાર દેવધા સમસુભાઈએ મિલકત ઝીરો દર્શાવી છે. - કુલ 32 ઉમેદવારો પાન કાર્ડ નંબર આપ્યો નથી. મતદાન જાગૃતિ માટે અમદાવાદમાં વિવિધ માર્ગ પર લખાયા લખાણ, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget