શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કઇ કઇ જગ્યાએ EVM ખોટકાયા, જાણો વિગત

રાજ્યમાં બપોરે 3 કલાક સુધીમાં સરેરાશ 50 ટકા વોટિંગ નોંધાયું, રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. મતદાન શરૂ થવાની સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઈવીએમ ખોટકાયા હોવાનું સામે આવ્યું હતું. રાજ્યમાં બપોરે 3 કલાક સુધીમાં સરેરાશ 50 ટકા વોટિંગ થયું છે. – મતદાન શરૂ થતાંની થોડી જ મિનિટોમાં મહેસાણા તથા સુરતમાં EVM ખોટકાયાનાં સમાચાર મળ્યા. – ધોળકામાં ઈવીએમ ખોટકાયું – રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા – અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું – બારડોલીના માણેકપોરમાં ઈવીએમ ખોટકાયું – ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું – સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું – નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું – મહેસાણામાં સંસ્કાર જ્યોતિ સ્કૂલમાં ઈવીએમ ખોટકાયું – અમદાવાદ જિલ્લામાં 3 જગ્યાએ ઈવીએમ ખોટકાયા – વલસાડમાં ધોબીતળાવમાં ઈવીએમ ખોટકાયું – મહેસાણામાં બુથ નંબર 94 પર ઈવીએમ ખોટકાયું -પાટણના સાંતલપુરમાં EVM ખોટકાયું, લુનીચાના ગામે EVM ખોટકાયું -પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું, સવારથી EVM ખોટકાતા મતદાનમાં વિલંબ - રાજકોટમાં માતૃમંદિર શાળામાં EVM ખોટકાયું છે. ઇવીએમ ખોટકાવવાની ફરિયાદો સામે આવતા લોકોમાં ઉચાટ – વલસાડાના ફલધારા ગામે ઈવીએમ ખોટકાયું છે, મતદાન શરૂ થતા જ ઈવીએમ ખોટકાયા હોવાના અહેવાલ સામે આવ્યા લોકસભા ચૂંટણી LIVE: રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા મતદાન, ચૂંટણી પંચને 12 ફરિયાદો મળી PM નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદમાં કર્યું મતદાન, જાણો વિગત કન્નૂરમાં VVPAT મશીનમાં નીકળ્યો સાપ, થોડા સમય માટે મતદાન અટક્યું લોકસભા 2019 : મતદાન કર્યા પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાએ શું કહ્યું?  જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય

Embed widget