શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ક્યા સાંસદની કપાઈ ટિકિટ, જાણો વિગત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાતે પાંચમું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી 14 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર સીટ પરથી દેવજી ફતેપરાની ટિકિટ કાપીને તેમના સ્થાને ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે. દેવજી ફતેપરાએ ટિકિટ કપાયા બાદ શું કહ્યું ? દેવજી ફતેપરાએ ટિકિટ કપાતા તેઓ નારાજ થયા હતા અને જણાવ્યું કે, જેમને ટિકિટ મળી છે મહેન્દ્ર મુજપરા કોઈ સમાજમાં ગયા નથી. તેમને કોઈ લોકો ઓળખતા નથી. આવતીકાલે મારા સમાજની મીટિંગ બોલાવી છે. સમાજ કહેશે તો પક્ષ છોડવા પણ તૈયાર છું. ભાજપે પાંચમું લિસ્ટ જાહેર કર્યું, જાણો ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ત્રણેય ધારાસભ્યોને મળી ટિકિટ, જાણો વિગત લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આ સાંસદો થયા રિપીટ, જુઓ ગ્રાફિક્સ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!

જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ

ગુજરાત સ્થાનિક ચૂંટણી: મોટા માથા અને સ્ટાર સેલિબ્રીટીનું કેવું આવ્યું પરિણામ? જાણો વિગતે

બોરસદ નગરપાલિકામાં મોટો ઉલટફેર: અપક્ષો 18 બેઠક જીતી સૌથી મોટો પક્ષ બન્યો, ભાજપને 17 અને આપને 1 બેઠક મળી

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ

બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?

Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 

બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!

બંગાળમાં કોની સરકાર? ફલોદી સટ્ટા બજારની આગાહીમાં TMC અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ધાટન, ઈમરજન્સીમાં ઉતરી શકશે સેનાના એરક્રાફ્ટ

GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત

Embed widget