શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં કોણ છે સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો

એડીઆરના રિપોર્ટ પ્રમાણે, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 668માંથી 184 ઉમેદવારોની સંપત્તિ એક કરોડ રૂપિયા કે તેથી વધારે છે. તેમાં સૌથી વધારે ઉમેદવારો ભાજપના છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાનું 6 મેના રોજ મતદાન યોજાશે. જેમાં સાત રાજ્યોની 51 બેઠકો પર વોટિંગ થશે. ADRના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહાની પત્ની અને લખનઉથી એસપી ઉમેદવાર પૂનમ સિંહા સૌથી ધનિક ઉમેદવાર છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 668માંથી 184 ઉમેદવારોની સંપત્તિ એક કરોડ રૂપિયા કે તેથી વધારે છે. તેમાં સૌથી વધારે ઉમેદવારો ભાજપના છે. પાંચમા તબક્કામાં ચૂંટણી મેદાનમાં ત્રણ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જણાવી છે. કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપવાના મામલે બીજેપી સૌથી આગળ છે. તેના 48માંથી 38 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસ આ મામલે બીજા નંબર પર છે અને તેના 45માંથી 32 ઉમેદવારો કરોડપતિ છે. બીએસપીના 33 ઉમેદવારોમાંથી 17 અને એસપીના 9માંથી 8 ઉમેદવારો કરોડપતિ છે. અપક્ષના 252 ઉમેદવારોમાંથી 31 ઉમેદવારોએ એક કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ જાહેર કરી છે. પૂનમ સિંહાએ 193 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે અને તે પાંચમા તબક્કાની મતદાનની સૌથી ધનિક ઉમેદવાર છે. જે બાદ સીતાપુરથી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિજય કુમાર મિશ્રા 177 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને અને હજારીબાગથી ભાજપના ઉમેદવાર જયંત સિંહા 77 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. અમિતાભના બંગલા પર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાલી શકે છે હથોડો, જાણો કેમ ગીરગઢડાની શાળા અને મંદિરમાં લટાર મારતો સિંહનો વીડિયો આવ્યો સામે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Embed widget