શોધખોળ કરો

PM મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત

ચૂંટણી પંચે ઇરોઝ નાઉને આદેશ આપીને આ વેબ સીરિઝના તમામ એપિસોડ્સનું સ્ટ્રીમિંગ બંધ કરવા જણાવ્યું છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકની રિલીઝ પહેલા જ પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ હવે ચૂંટણી પંચે મોદીના જીવન આધારિત વેબ સીરિઝ ‘મોદીઃ જર્ની ઓફ એ કોમન મેન’ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. શનિવારે ચૂંટણી પંચે ઇરોઝ નાઉને આદેશ આપીને આ વેબ સીરિઝના તમામ એપિસોડ્સનું સ્ટ્રીમિંગ બંધ કરવા જણાવ્યું છે. પીએમ મોદી પર બનેલી સીરિઝના પાંચ એપિસોડ સ્ટ્રીમ થઈ ચુક્યા છે. ફિલ્મને ચૂંટણી દરમિયાન રિલીઝ કરવા પર ડાયરેક્ટરનું કહેવું છે કે આ માત્ર સંયોગ છે. આ સીરિઝ પર અમે 11 મહિનાથી કામ કરતા હતા, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારમે સીરિઝને સ્ટ્રીમ કરાવવામાં ટાઇમ લાગ્યો. ચૂંટણી સીઝન દરમિયાન તેને રિલીઝ કરવાનો અમારો કોઇ ઇરાદો નહોતો. પીએમ મોદી પર બનેલી વેબ સીરિઝ- મોદીઃ જર્ની ઓફ એ કોમનમાં પીએમ નરેન્દ્ર મોદીના જીવનના ત્રણ તબક્કા દર્શાવવામાં આવ્યા છે. જેને ફૈઝલ ખાન, આશીષ શર્મા અને મહેશ ઠાકુરે નિભાવ્યા છે. ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકની સાથે ચૂંટણી પર અસર કરી શકે તેવી કોઇ પણ રાજકીય ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
View this post on Instagram
 
Streaming on EROSNOW @erosnow @devendra_fadnavis @narendramodi @amitshahofficial @madhs1000 @aryacam @ashish30sharma84 @amitshahofficial @ridhimalulla

A post shared by Umesh Shukla (@umeshkshukla) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget