શોધખોળ કરો

પ્રિયંકા ગાંધીએ કવિ દિનકરની પંક્તિ ટાંકીને PM મોદી પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો

પ્રિયંકા ગાંધીએ મોદી પર નિશાન સાધતા કહ્યું- અહંકાર તો દુર્યોધનનો પણ નાશ પામ્યો હતો.

અંબાલાઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ મોદીની તુલના દુર્યોધન સાથે કરતાં કહ્યું હતું કે, અહંકાર દુર્યોધનમાં પણ હતો અને તે નાશ પામ્યો હતો. આ ચૂંટણી કોઇ એક પરિવાર માટે નથી પરંતુ સમગ્ર દેશને બચાવવા માટે છે. દેશે અહંકારીને ક્યારેય માફ નથી કર્યા, આવો અહંકાર દુર્યોધનને પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધનને બંધક બનાવવાની કોશિશ કરી હતી. મોદી પર પ્રહાર કરતી વખતે રાષ્ટ્રકવિ દિનકરની કવિતા કૃષ્ણની ચેતવણીને પણ વાંચી હતી. ‘જબ નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક મર જાતા હૈ,  હરિને ભીષણ હુંકાર કિયા, અપના સ્વરૂપ-વિસ્તાર કિયા, ડગમગ-ડગમગ દિગ્ગજ ડોલે, ભગવાન કુપિત હોકર બોલે-જંજીર બઢા કર સાધ મુજે, હાં, હાં, દુર્યોધન! બાંધ મુજે.’ દુર્યોધન કોણ અને અર્જુન કોણ 23 મેના રોજ જનતા નક્કી કરશે, પ્રિયંકાના નિવેદન પર અમિત શાહનો પલટવાર

ટોપ સ્ટોરી

અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી

PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક

દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી

IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા

શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો

T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત

Embed widget