શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ અમિત શાહને મર્ડરના આરોપી ગણાવી જય શાહ પર શું કર્યો પ્રહાર, જુઓ વીડિયો
રાહુલ ગાંધીએ કહ્યું કે, “હત્યાના આરોપી અમિત શાહ.....વાહ! શું તમે જય શાહનું નામ સાંભળ્યું છે, તે જાદુગર છે, 50 હજાર રૂપિયાને ત્રણ મહિનામાં 80 કરોડ બનાવી દીધા.”
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં રેલીને સંબોધન દરમિયાન નેતાઓનો વાણી વિલાસ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. આ દરમિયાન આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે બીજેપી અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, “હત્યાના આરોપી અમિત શાહ.....વાહ! શું તમે જય શાહનું નામ સાંભળ્યું છે, તે જાદુગર છે, 50 હજાર રૂપિયાને ત્રણ મહિનામાં 80 કરોડ બનાવી દીધા.” ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આ લોકોએ પરિવાર સાથે કર્યું મતદાન, જુઓ તસવીરો આ જાણીતા ઉદ્યોગપતિએ પત્ની સાથે અમદાવાદમાં કર્યું વોટિંગ, મોદીના છે ખાસ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે અમદાવાદમાં કર્યું વોટિંગ, જાણો વિગત લોકસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાનો માન્યો આભાર, જુઓ વીડિયો#WATCH Congress President Rahul Gandhi in Jabalpur, Madhya Pradesh says, "Murder accused BJP President Amit Shah....waah! kya shaan hai....Have you heard Jay Shah's name? He is a magician, he made Rs 50,000 into Rs 80 crore in 3 months." pic.twitter.com/lja1k5w0Sk
— ANI (@ANI) April 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement