શોધખોળ કરો

બુરખા વિવાદ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું- ‘પ્રતિબંધ લગાવવો જ જોઈએ, વિદેશોમાં નિર્વસ્ત્ર કરી દે છે’

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, જો દેશની સુરક્ષા માટે આ જરૂરી હોય તો તેના પર બેન લાગવો જોઇએ.

ભોપાલઃ થોડા દિવસો પહેલા શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાંની સરકારે દેશમાં બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ ભારતમાં પણ બુરખા પર પ્રતિબંધની માંગ ઉઠી છે. આજે શિવસેનાએ દેશની સુરક્ષા માટે બુરખા પર બેનની માંગ કરી છે. જે બાદ વિવાદ ઉઠ્યો છે. શિવસેનાની આ માંગ બાદ મધ્યપ્રદેશના ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ મોટું નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, જો દેશની સુરક્ષા માટે આ જરૂરી હોય તો તેના પર બેન લાગવો જોઇએ. જ્યારે અમે સુરક્ષા તપાસ માટે એરપોર્ટ પર બુરખો હટાવવાની વાત કરીએ છીએ ત્યારે વિરોધ નથી કરી. વિદેશમાં નિર્વસ્ત્ર કરી દે છે. લોકતંત્રમાં આપણે આ નિર્ણય દેશ હિતમાં લેવો જોઈએ. સરકારના બદલે ખુદ મુસ્લિમ સમુદાયે બુરખા પર બેનનો નિર્ણય લેવો જોઈએ. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે, સુરક્ષા બળોને કોઇ પણ વ્યક્તિને ઓળખવામાં પરેશાની ન થાય તે માટે આ પ્રતિબંધ આપતકાલીન ઉપાય તરીકે લગાવવામાં આવ્યો છે. બુરખો પહેલા લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોઈ શકે છે. તેથી તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત IPLમાંથી બહાર થયો આ મિસ્ટ્રી સ્પિનર, 7 પ્રકારના નાંખી શકે છે બોલ નવ મેના રોજ જાહેર કરાશે ધો 12 સાયન્સ પ્રવાહનું પરિણામ, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી

ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ

Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ

દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી

PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક

દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી

Embed widget