શોધખોળ કરો
Advertisement
શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન સાથે કર્યું મતદાન, જુઓ વીડિયો
મુંબઈમાં આજે બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન અને દિકરા અબરામ સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 14 ટકા મતદાન થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. મુંબઈમાં આજે બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન અને દિકરા અબરામ સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો.
શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન સાથે મુંબઈના બ્રાંદ્રામાં મતદાન કર્યું હતું.View this post on Instagram#shahrukhkhan #gaurikhan #abramkhan post voting in Mumbai today #manavmanglani @manav.manglani
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement