શોધખોળ કરો
Advertisement
નીતિન ગડકરીની તબિયત બગડી, રેલીને સંબોધન દરમિયાન આવ્યા ચક્કર
દવા લીધા બાદ ગડકરીએ ફરી લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને રેલીમાંથી જતા રહ્યા.
શિરડીઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. સાત તબક્કા પૈકી ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. નેતાઓ ચૂંટણી સભાઓ ગજવીને મતદારોને આકર્ષી રહ્યા છે. આજે શિરડીમાં ચૂંટણી સભામાં નીતિન ગડકરીને ચક્કર આવ્યા હતા.
ચૂંટણી સભાને સંબોધન પહેલા જ તેમની તબિયત બગડી હતી. જે બાદ તેઓ તરત જ મંચ પર બેસી ગયા હતા અને લીંબુ પાણી તથા શરબત પીધું હતું. દવા લીધા બાદ ગડકરીએ ફરી લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને રેલીમાંથી જતા રહ્યા.
હાલ મહારાષ્ટ્ર સહિત દેશના અનેક હિસ્સામાં ભીષણ ગરમી પડી રહી છે. શિરડીમાં ગડકરીની સભા હતી ત્યાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
કપિલ શર્માએ મહિલા ક્રિકેટરને પૂછ્યું, મેદાનમાં જતા પહેલા મેકઅપ કરો છો ? મળ્યો આવો જવાબ
કોંગ્રેસ છોડી શિવસેનામાં સામેલ થતાં જ પ્રિયંકા ચતુર્વેદીને મળ્યું પ્રમોશન, મળ્યું આ પદ, જાણો વિગત
સની દેઓલની રેલીમાં ‘ગદર’નો ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ રહેગા ગૂંજ્યો’, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement