લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનમાં પ્રથમ કલાકમાં કોણે-કોણે આપ્યો મત, જુઓ તસવીરો
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનની શરૂઆત થવાની સાથે જ પ્રથમ એક કલાકમાં અનેક હસ્તીઓએ વોટિંગ કર્યું હતું.
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બેંગ્લોર સાઉથ બેઠક પર જયાનગરના પોલિંગ બુથ 54 પરથી મત આપ્યો.Tamil Nadu: Actor turned politician Rajinikanth casts his vote at the polling station in Stella Maris College, in Chennai Central parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/NfD3llN4J1
— ANI (@ANI) April 18, 2019
તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસામીએ સેલમથી વોટિંગ કર્યુંTamil Nadu: Actor turned politician Rajinikanth casts his vote at the polling station in Stella Maris College, in Chennai Central parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/NfD3llN4J1
— ANI (@ANI) April 18, 2019
અભિનેતા અને રાજકીય પાર્ટી MKMના ચીફ કમલ હસને પુત્રી શ્રુતિ હસન સાથે ચેન્નઇમાં વોટિંગ કર્યુંTamil Nadu: CM Edappadi K Palanisamy cast his vote at a polling station in Edappadi, Selam. #LokSabhaElections2019 pic.twitter.com/mnh6hBLwwx
— ANI (@ANI) April 18, 2019
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પરિવારે શિવગંગાનગરના કરાઇકુડીથી મત આપ્યોTamil Nadu: Makkal Needhi Maiam chief Kamal Haasan and his daughter Shruti Haasan queue up outside polling station 27 at Alwarpet Corporation School in Chennai to cast their votes. #LokSabhaElections2019 pic.twitter.com/ufeYNJ3pdM
— ANI (@ANI) April 18, 2019
મહારાષ્ટ્રના સોલાપુરમાંથી કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ વોટિંગ કર્યુંTamil Nadu: Nalini Chidambaram, Karti Chidambaram and his wife Srinidi Rangarajan casts their vote at a polling station in Karaikudi, Sivaganga. #LokSabhaElections2019 pic.twitter.com/2C5hLVUsPb
— ANI (@ANI) April 18, 2019
#Maharashtra : Congress leader Sushilkumar Shinde casts his vote at a polling station in Solapur, in the second phase of #LokSabhaElections2019 pic.twitter.com/N3rHPjfZQ9
— ANI (@ANI) April 18, 2019