શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ PM મોદીએ આ બોલીવુડ સેલેબ્સને ટેગ કરીને શું કરી અપીલ, જાણો વિગત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થઈ ગઈ છે અને દરેક પક્ષો મોટી સંખ્યામાં મતદારો વોટિંગ કરે તેમ ઈચ્છે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓનો વોટિંગ માટે પ્રેરિત કરવા માટે ટ્વિટર પર અપીલ કરી હતી. પીએમ મોદી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને તેમણે યુવા મતદારોને વોટિંગની અપીલ કરવાની સાથે સલમાન ખાન, આમીર ખાન, દીપિકા પાદૂકોણ, આલિયા ભટ્ટ સહિત બોલીવુડ સેલિબ્રિટીને ટેગ કર્યા હતા. મોદીએ ટ્વિટર પર યુવાઓને અપીલ કરતાં લખ્યું કે, વોટિંગ માત્ર અધિકાર નથી પરંતુ કર્તવ્ય છે. ડિયર સલમાન ખાન અને આમિર ખાન આ સમય યુવાઓનો વોટ દેવા માટે તમારા અંદાજમાં મોટિવેટ કરવાનો છે. જેથી કરીને આપણે લોકતંત્ર તથા દેશને મજબૂત કરી શકીએ. પીએમ મોદીના ટ્વિટ પર આમિર ખાને રિપ્લાઇ આપ્યો હતો. આમિર ખાને લખ્યું કે, એકદમ સાચું સર, માનનીય પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નાગરિક હોવાના કારણે આપણે બધાએ તેમાં સામેલ થવું જોઇએ. આવો આપણી જવાબદારી નીભાવીએ અને આપણા અવાજને બુલંદ કરીએ.

ટોપ સ્ટોરી

Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ

abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ

'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત

ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'

PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ

Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા

"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Embed widget