શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણી: ત્રીજા તબક્કામાં સરેરાશ 66 ટકા મતદાન, ક્યા રાજ્યમાં થયું કેટલુ મતદાન, જાણો
દેશની 117 બેઠકો પર સાત વાગ્યા સુધીમાં સરેરાશ 66 ટકા મતદાન થયું છે. આસામમાં 78.29 ટકા બિહારમાં 59.97 ટકા, ગોવામાં 71.09, ગુજરાતમાં 62.36, જમ્મુ કાશ્મીરમાં 12.86, કર્ણાટકમાં 64.14, મહારાષ્ટ્રમાં 59.11 ટકા, કેરલમાં 70.21, ઓરિસ્સામાં 58.18, ઉત્તરપ્રદેશમાં 57.54, ત્રિપુરામાં 78.52 ટકા, પશ્ચિમ બંગાળમાં 79.36 ટકા, છત્તીસગઢમાં 65.91 ટકા, દાદરા નગર હવેલીમાં 71.43 ટકા અને દીવ દમણમાં 65.34 ટકા મતદાન થયું છે.
નવી દિલ્હી: દેશની 117 બેઠકો પર સાત વાગ્યા સુધીમાં સરેરાશ 66 ટકા મતદાન થયું છે. આસામમાં 78.29 ટકા બિહારમાં 59.97 ટકા, ગોવામાં 71.09, ગુજરાતમાં 62.36, જમ્મુ કાશ્મીરમાં 12.86, કર્ણાટકમાં 64.14, મહારાષ્ટ્રમાં 59.11 ટકા, કેરલમાં 70.21, ઓરિસ્સામાં 58.18, ઉત્તરપ્રદેશમાં 57.54, ત્રિપુરામાં 78.52 ટકા, પશ્ચિમ બંગાળમાં 79.36 ટકા, છત્તીસગઢમાં 65.91 ટકા, દાદરા નગર હવેલીમાં 71.43 ટકા અને દીવ દમણમાં 65.34 ટકા મતદાન થયું છે.
Total voter turnout for 3rd phase of #LokSabhaElections2019 is 63.24%.
Assam - 78.29% Bihar - 59.97% Goa - 71.09% Gujarat - 60.21% Jammu & Kashmir - 12.86% Karnataka - 64.14% Kerala - 70.21% Maharashtra - 56.57% pic.twitter.com/bGbCl4G4Q3 — ANI (@ANI) April 23, 2019
ત્રીજા તબક્કા માટે ચૂંટણી પંચે 2.10 લાખ મતદાન કેન્દ્ર બનાવ્યા હતા. સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.Total voter turnout for 3rd phase of #LokSabhaElections2019 is 63.24%.
Odisha - 58.18% Tripura - 78.52% Utar Pradesh - 57.74% West Bengal - 79.36 Chhattisgarh - 65.91% Dadra & Nagar Haveli - 71.43% Daman & Diu - 65.34% https://t.co/CmyxZmbhVW — ANI (@ANI) April 23, 2019
Total voter turnout for 3rd phase of #LokSabhaElections2019 is 63.24%.
Odisha - 58.18% Tripura - 78.52% Utar Pradesh - 57.74% West Bengal - 79.36 Chhattisgarh - 65.91% Dadra & Nagar Haveli - 71.43% Daman & Diu - 65.34% https://t.co/CmyxZmbhVW — ANI (@ANI) April 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion