શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 51 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કયા દિગ્ગજ નેતાઓને મળી ટિકિટ, જુઓ લિસ્ટ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે રહેશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં યોજાનારા વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે આજે 51 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિના પ્રમુખ મુકુલ વાસનિક દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત વિલાસરાવ દેશમુખની સાથે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણનું નામ પણ સામેલ છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે રહેશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. 288 વિધાનસભા બેઠકોવાળા મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.Ashok Chavan to contest from Boker, Nitin Raut to contest from Nagpur North and Pariniti Shinde to contest from Solapur Central. #MaharashtraElections2019 https://t.co/iPCV9B1cDF
— ANI (@ANI) September 29, 2019
ગત વિધાનસભા ચૂંટણીમાં શિવસેના-ભાજપમાં વાત જામી નહતી. બંને પક્ષોએ અલગ અલગ ચૂંટણી લડી હતી. પહેલીવાર ભાજપે 125 બેઠકો પર જીત મેળવી હતી અને શિવસેનાને 60 બેઠકો મળી હતી. UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટVishwajeet Patangrao Kadam to contest from Palus-Kadegaon and Amit Vilasrao Deshmukh to contest from Latur City. #MaharashtraAssemblyPolls #Congress https://t.co/iPCV9B1cDF
— ANI (@ANI) September 29, 2019
અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ
નેપાળના કેપ્ટને T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોહલી-ગેઈલ પણ નથી કરી શક્યા આ કારનામું, જાણો વિગતે
ભારે વરસાદથી દ્વારકાના કયા ત્રણ જિલ્લામાં આવતીકાલે રજા જાહેર કરાઈ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion