શોધખોળ કરો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપે વધુ 14 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

મહારાષ્ટ્રમાં યોજાનારા વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે 14 ઉમેદવારોના નામનું બીજું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં એક મહિલા, એક ડોક્ટર અને એક એન્જિનિયરને ટિકિટ ફાળવવામાં આવી છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં યોજાનારા વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે 14 ઉમેદવારોના નામનું બીજું લિસ્ટ જાહેર કર્યું હતું.  જેમાં એક મહિલા, એક ડોક્ટર અને એક એન્જિનિયરને ટિકિટ ફાળવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે થશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. 288 વિધાનસભા બેઠકોવાળા મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ગત વિધાનસભા ચૂંટણીમાં શિવસેના-ભાજપમાં વાત જામી નહતી. બંને પક્ષોએ અલગ અલગ ચૂંટણી લડી હતી. પહેલીવાર ભાજપે 125 બેઠકો પર જીત મેળવી હતી અને શિવસેનાને 60 બેઠકો મળી હતી. PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિમાં મા અંબાની ઉતારી આરતી, જુઓ તસવીરો PM મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું મેસેજ લખ્યો, વાંચો અક્ષર સહ સંદેશ

ટોપ સ્ટોરી

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ

ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

Embed widget