શોધખોળ કરો

સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સે હાર્દિક પટેલને સ્ટેજ પર જ મારી દીધી થપ્પડ, જાણો વિગત

સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર લોકો જોડાયા હતા. જ્યારે હાર્દિક પટેલે સભા ચાલુ કરી ત્યારે અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ સ્ટેજ પર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર લોકો જોડાયા હતા. જ્યારે હાર્દિક પટેલે સભા ચાલુ કરી ત્યારે અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ સ્ટેજ પર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સે હાર્દિક પટેલને સ્ટેજ પર જ મારી દીધી થપ્પડ, જાણો વિગત હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. તે દરમિયાન હાર્દિક પટેલની સભા ચાલી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાથો મારી દીધો હતો ત્યાર બાદ હાર્દિક અને તેની વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. હાર્દિક પટેલને થપ્પડ મારનારની લોકોએ ધોલાઈ કરી હતી ત્યાર તેને નગ્ન કરી દીધો હતો. થપ્પડ માર્યા બાદ દોડધામ સર્જાઈ ગઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ

Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર

Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા

શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?

વિડિઓઝ

Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
Facebook અને Instagram પર કમાણી કરવાનો મોટો મોકો: Meta એ કરી મહત્વની જાહેરાત

શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? ખેડૂતોને કેવી રીતે મળે છે લાભ; જાણો પ્રક્રિયા

Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'

ના LPG ની જરૂર અને ના શોક લાગવાનો ડર? જાણો કેવી રીતે કામ કરે છે આ 1000 રુપિયાનો ઇલેક્ટ્રિક ચૂલો

Embed widget