શોધખોળ કરો

ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ CM બીસી ખંડૂરીનો પુત્ર કોંગ્રેસમાં થયો સામેલ, જાણો વિગત

દેહરાદૂનઃ લોકસભા ચૂંટણી પહેલા જ ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. રાજ્યના પૂર્વ મખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીસી ખંડૂરીનો પુત્ર મનીષ ખંડૂરી કોંગ્રેસમાં સામેલ થયો હતો. દેહરાદૂનમાં તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે નજરે મંચ પર પડ્યો હતો. મનીષ ખંડૂરી પૌડી ગઢવાલથી ચૂંટણી લડી શકે છે. ઉત્તરાખંડના પૂર્વ સીએમ બીસી ખંડૂરીને ગત વર્ષે રક્ષા બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. આ બહાને આજે રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીસી ખંડૂરીએ પૂરી જિંદગી સેનામાં વીતાવી હતી. પરંતુ તેમણે સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સરકાર દ્વાર ભરવામાં આવેલા પગલા અંગે કહ્યું તો રક્ષા મામલાની સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, બીજેપી પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ ગઈકાલે તેમને દિલ્હીમાં મળ્યા હતા અને માનાવ્યા હતા. પરંતુ તેઓ માન્યા નહોતા. ખંડૂરી 36 વર્ષ સુધી સેનામાં રહ્યા હતા. જે બાદ તેઓ રાજનીતિમાં આવ્યા હતા. ભુવન ચંદ ખંડૂરી 2007થી 2009 સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા અને 2014માં ગઢવાલથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1991માં પ્રથમ વખત ગઢવાલથી સાંસદ બન્યા હતા. અટલ બિહારી વાજપેયીએ તેમને 2000માં કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા. ઉત્તરાખંડની 5 લોકસભા સીટો પર પ્રથમ તબક્કામાં 11 એપ્રિલના રોજ વોટિંગ થશે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં તમામ પાંચ સીટો જીતી હતી. ઉત્તરાખંડમાં હાલ ભાજપ સત્તામાં છે. અમેરિકાઃ આણંદના યુવક પર થયો હુમલો, યુવક પર કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....

આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

Embed widget