શોધખોળ કરો

મિઝોરમ ચૂંટણી પરિણામ: કોગ્રેસની કારમી હાર, મુખ્યમંત્રી બંન્ને બેઠકો પરથી હાર્યા

આઈઝોલ: મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી બહુમત પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે કૉંગ્રેસે  માત્ર 5 બેઠકો પર જીત મેળવી છે અને ભાજપે 1 બેઠક પર.  મિઝોરમમાં 40 બેઠકોમાંથી એમએનએફ 26 બેઠકો મોટી જીત હાંસલ કરી  છે. મિઝોરમમાં કોગ્રેસના મુખ્યમંત્રી લલથનહવલાનાને બંન્ને બેઠકો પરથી હાર મળી છે. મિઝોરમ પૂર્વોત્તરનું એકમાત્ર રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સરકાર હતી. મિઝોરમમાં 28 નવેમ્બરના મતદાન યોજાયું હતું. મિઝોરમની 40 વિધાનસભા બેઠકોની ચૂંટણી ભાજપ માટે મહત્વપૂર્ણ છે. પૂર્વોત્તરનું આ એકમાત્ર રાજ્યને જ્યાં ભાજપની સરકાર નથી. રાજ્યની વસ્તી આશરે 10 લાખ છે. વર્ષ 2013માં કૉંગ્રેસે 34 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે વિપક્ષી દળ મિજો નેશનલ ફ્રંટના ખાતામાં 5 અને મિઝોરમ પીપુલ્સ કૉંગ્રેસના ખાતામાં 1 બેઠક આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર

કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોનો ફાયદો, કોનું નુકસાન
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
RCB ની સતત બીજી જીત, 250 રનનો પહાડ ઊભો કરી CSK ને આપી 43 રનથી કારમી હાર
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કિંગ કોહલીનો કમાલ! ચેન્નઈ સામે ફટકાબાજી કરી રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Embed widget