શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરે કર્યો મોટો દાવો, કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાતનાં રાજકરણમાં નવા-જૂનીના એંઘાણ છે. સોમવારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યાં બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે.

અમદાવાદ: લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાતનાં રાજકરણમાં નવા-જૂનીના એંઘાણ છે. સોમવારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યાં બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે કર્યો મોટો દાવો, કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. અલ્પેશ ઠાકોરે આજે બે મોઢે ભાજપના વખાણ કર્યા હતાં. અલ્પેશ ઠાકોરે આજે દાવો કર્યો હતો કે, ભવિષ્યમાં હજી કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે 15થી 17 ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે અને તેઓ ઘણે તે ઘડીએ ભાજપમાં જોડાઈ શકે છે. નોંધનીય છે કે, સોમવારે અચાનક રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે લગભગ 20 મીનિટ સુધી વાતચીત ચાલી હતી. જોકે નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે કયા મુદ્દે વાતચીત ચાલી તે જાણવા મળ્યું નથી. અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યાં હતાં.

ટોપ સ્ટોરી

પાકિસ્તાની વડાપ્રધાન સામે PM મોદીની આતંકવાદ પર ચેતવણી, કહ્યું,  'આતંકવાદનો સફાયો જરૂરી'

8th Pay Commission: પેન્શનર્સ માટે મોટા સમાચાર! નિવૃત કર્મચારીઓના પેન્શન રિવિઝન પર ભર્યું આ પગલું

Nepal flash flood: એક જ ઘરમાંથી 24 મૃતદેહ મળ્યા, અત્યાર સુધી 939 લોકોના મોત, 4000 થી વધુ ગુમ 

વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડૂતો પર મોટું સંકટ: મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ, સરકાર પાસે સહાયની માંગ

વિડિઓઝ

હું તો બોલીશઃ મંદિરમાં સિલિન્ડરની કાળાબજારી!
Hun To Bolish | હું તો બોલીશ | 5 વર્ષમાં પુલ પૂરો!
Hun To Bolish | હું તો બોલીશ | શટલિયાનો ખૂની ખેલ!
Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં 3 બાળકીના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાની વડાપ્રધાન સામે PM મોદીની આતંકવાદ પર ચેતવણી, કહ્યું,  'આતંકવાદનો સફાયો જરૂરી'
પાકિસ્તાની વડાપ્રધાન સામે PM મોદીની આતંકવાદ પર ચેતવણી, કહ્યું,  'આતંકવાદનો સફાયો જરૂરી'
8th Pay Commission: પેન્શનર્સ માટે મોટા સમાચાર! નિવૃત કર્મચારીઓના પેન્શન રિવિઝન પર ભર્યું આ પગલું
8th Pay Commission: પેન્શનર્સ માટે મોટા સમાચાર! નિવૃત કર્મચારીઓના પેન્શન રિવિઝન પર ભર્યું આ પગલું
Nepal flash flood: એક જ ઘરમાંથી 24 મૃતદેહ મળ્યા, અત્યાર સુધી 939 લોકોના મોત, 4000 થી વધુ ગુમ 
Nepal flash flood: એક જ ઘરમાંથી 24 મૃતદેહ મળ્યા, અત્યાર સુધી 939 લોકોના મોત, 4000 થી વધુ ગુમ 
વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડૂતો પર મોટું સંકટ: મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ, સરકાર પાસે સહાયની માંગ
વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના ખેડૂતો પર મોટું સંકટ: મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ, સરકાર પાસે સહાયની માંગ
IMD Rain Alert: 17 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, લેટેસ્ટ હવામાન અપડેટ 

'સોનું ન ખરીદો અને વિદેશમાં લગ્ન કરવાનું ટાળો...'GDP ગ્રોથ વચ્ચે PM મોદીની અપીલ

SSY Calculator: 15 વર્ષ રોકાણ અને ₹70 લાખનું ફંડ! જાણો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મેચ્યોરિટીનું કેલ્ક્યુલેશન 

Stock Market: શેર બજારની નબળી શરુઆત, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા 

Embed widget