શોધખોળ કરો

PM મોદીએ ટ્વીટર પર નામ આગળથી ‘ચોકીદાર’ શબ્દ હટાવ્યો, લોકોને શું કરી અપીલ? જાણો

લોકસભા ચૂંટણી પ્રચારમાં ચોકીદાર શબ્દ છવાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ચોકીદાર ગણાવ્યા હતા.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ 2019ની ચૂંટણીમાં ભાજપને મળેલ પ્રચંડ જીત બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ચોકીદાર શબ્દ હટાવ્યો છે. આ પહેલા કોંગ્રેસે ‘ચોકીદાર ચોર હૈ’ના નારાના જવાબમાં પ્રધાનમંત્રી મોદી સહિત કેબિનેટના તમામ મંત્રીઓએ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું હતું. મોદીએ ચોકીદાર શબ્દ હટાવતા ટ્વીટ કર્યું કે, ‘સમય આવી ગયો છે કે, ચોકીદારની ભાવનાને ઉપરના સ્તરે લઈ જવામાં આવે. આ ભાવનાને જીવિત રાખતા અમે ભારતની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખીશું. ટ્વીટર પર મારા નામમાંથી ચોકીદાર શબ્દ હટાવાઈ રહ્યો છે. પણ, આ શબ્દ મારો અભિન્ન હિસ્સો રહેશે. હું તમને બધાને પણ આવું જ કરવાનો આગ્રહ કરું છું.’ PM મોદીએ ટ્વીટર પર નામ આગળથી ‘ચોકીદાર’ શબ્દ હટાવ્યો, લોકોને શું કરી અપીલ? જાણો જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પ્રચારમાં ચોકીદાર શબ્દ છવાઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ચોકીદાર ગણાવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી રાફેલ ડીલમાં કૌભાંડનો આરોપ લગાવતા ‘ચોકીદાર ચોર હૈ’નો નારો આપ્યો. બાદમાં પીએમ મોદીએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો. તેમની સાથે સાથે અન્ય કેન્દ્રીય પ્રધાનોએ પણ ટ્વિટરમાં પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લગાડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ

સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા

બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત

વિડિઓઝ

China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું

Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું થયું મોત 

Embed widget