શોધખોળ કરો

‘મેં ભી ચોકીદાર’ પર BJPનો મેગા પ્લાન, આજે 500થી વધુ શહેરો સાથે જોડાશે PM મોદી

નવી દિલ્હીઃ ‘મેં ભી ચોકીદાર’ના નારાને આજે દેશભરમાં ફેલાવવા માટે નરેન્દ્ર મોદીની ટીમ મેગા શો કરવા જઈ રહી છે. રાફેલ પર કોંગ્રેસના ‘ચોકીદાર ચોર’ છે કેમ્પેઈનમાં તાળું લગાવવા માટે ભાજપે ચોકીદારને જ મોટું હથિયાર બનાવી લીધું છે. ભાજપે તેમના નારા ‘મેં ભી ચોકીદાર’ને દેશભરમાં ફેલાવાનું બીડું ઉપાડ્યું છે. ‘મેં ભી ચોકીદાર’ પર BJPનો મેગા પ્લાન, આજે 500થી વધુ શહેરો સાથે જોડાશે PM મોદી આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક મેગા પ્રોગ્રામ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દેશના 500થી વધારે શહેરો સાથે જોડાશે. ‘મેં ભી ચોકીદાર’ પર BJPનો મેગા પ્લાન, આજે 500થી વધુ શહેરો સાથે જોડાશે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓ આ કેમ્પેઈનને આગળ ધપાવશે. આ સાથે જ દેશભરમાં ભાજપના મંત્રી, તમામ દિગ્ગ્જ નેતાઓ, ધારાસભ્યો પીએમને સાંભળવા માટે હાજર રહેશે.

ટોપ સ્ટોરી

IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ

Embed widget