શોધખોળ કરો

બીજેપી નેતાએ જાહેરસભામાં સ્વીકાર્યુ, 'હા, અમે ચૂંટણીમાં દારુની બૉટલો વહેંચી હતી'

નરેશ અગ્રવાલે જાહેરસભામાં કહ્યું કે, તમારે પોલીસથી ડરવાની કોઇ જરૂર નથી, સરકાર જેની હોય ત્યાં જ જવુ જોઇએ. જ્યારે તમે પકડાઇ જશો તો શું વિપક્ષની પાસે જશો. ચાલુ સરકાર પાસે જ આવવું પડશે. એટલે જે સમજે તે સમજદાર અને ના સમજે તે નાદાન છે

નવી દિલ્હીઃ પોતાના વિવાદિત નિવેદનોને લઇને હંમેશા ચર્ચમાં રહેનારા બીજેપી નેતા નરેશ અગ્રવાલે ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. નરેશ અગ્રવાલે ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં મઝિલા ગામમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી, અહીં તેમને ખુલ્લેઆમ સ્વીકાર્યુ કે, અમે ચૂંટણી સમયે દારુની બૉટલો વહેંચી હતી. તેમને કહ્યું કે, એક ધારાસભ્ય અંશુલ વર્માએ તેમના વિરુદ્ધ લેટર લખ્યો હવે તે રાજનીતમાંથી સમાપ્ત થઇ ગયા છે. અગ્રવાલે કહ્યું કે, હા, અમે ચૂંટણી સમયે પાસી સમાજને દારુ વહેંચ્યો હતો, હું જાહેરમાં સ્વીકારુ છું કે મે દારુ વહેંચ્યો હતો, ઝેર તો ન હતુ વહેંચ્યુ ને. હું કહ્યું છું કે, યુપીમાં એકપણ પાસીને દારુ બનાવતા હું પકડાવવા નહીં દઉં, આ તેમનો ગૃહઉદ્યોગ છે. તેમને મજા આવે છે તો અમને પણ મજા આવે છે. બીજેપી નેતાએ જાહેરસભામાં સ્વીકાર્યુ, 'હા, અમે ચૂંટણીમાં દારુની બૉટલો વહેંચી હતી નરેશ અગ્રવાલે જાહેરસભામાં કહ્યું કે, તમારે પોલીસથી ડરવાની કોઇ જરૂર નથી, સરકાર જેની હોય ત્યાં જ જવુ જોઇએ. જ્યારે તમે પકડાઇ જશો તો શું વિપક્ષની પાસે જશો. ચાલુ સરકાર પાસે જ આવવું પડશે. એટલે જે સમજે તે સમજદાર અને ના સમજે તે નાદાન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી

ચોમાસામાં વિલંબ વચ્ચે ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, સિંચાઈ માટે 10 કલાક વીજળી અને સૌરાષ્ટ્રના તમામ ડેમમાં....

કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ

LPG ગેસના નવા નિયમો: આજે જ પતાવી લો આ જરૂરી કામ, નહીંતર કાલથી ગેસ સપ્લાય બંધ થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાજીનું બુટલેગર કનેક્શન
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારી કે પૈસાનો પાવર?
Surat Water Logging: સુરતના બારડોલીમાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની ખુલી પોલ
Gondal news: ગોંડલની જામવાડી GIDCમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી
Devarishi Narad Awards 2026: મીડિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ABP અસ્મિતાના રોનક પટેલ સન્માનિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી
Monsoon Update: ગુજરાતમાં ચોમાસા માટે હજુ કેટલી જોવી પડશે રાહ? હવામાન વિભાગની નવી આગાહી
ચોમાસામાં વિલંબ વચ્ચે ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, સિંચાઈ માટે 10 કલાક વીજળી અને સૌરાષ્ટ્રના તમામ ડેમમાં....
ચોમાસામાં વિલંબ વચ્ચે ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, સિંચાઈ માટે 10 કલાક વીજળી અને સૌરાષ્ટ્રના તમામ ડેમમાં....
કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ
કાળાડિબાંગ વાદળો વચ્ચે આ વિસ્તારોમાં શરૂ થયો વરસાદ, પ્રિ-મોનસૂન કામગીરીની તંત્રની ખુલી પોલ
LPG ગેસના નવા નિયમો: આજે જ પતાવી લો આ જરૂરી કામ, નહીંતર કાલથી ગેસ સપ્લાય બંધ થશે
LPG ગેસના નવા નિયમો: આજે જ પતાવી લો આ જરૂરી કામ, નહીંતર કાલથી ગેસ સપ્લાય બંધ થશે
11 બોલમાં રન કર્યા વિના ફિફ્ટી; 29 બોલમાં 94 રન, વૈભવ સૂર્યવંશીએ એક જ ઇનિંગમાં તોડી નાખ્યા 5 મોટા રેકોર્ડ

કાગડાપીઠ પોલીસની માનવતા: માનસિક અસ્વસ્થ મહિલાનું છેક છત્તીસગઢ પરિવાર સાથે મિલન કરાવ્યું

ઇંગ્લેન્ડ વનડે સિરીઝ: 5 સ્ટાર ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોનો ચોંકાવનારો નિર્ણય

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી? આગામી 3 કલાકમાં ગુજરાતના આ 10 જિલ્લામાં પડશે વરસાદ

Embed widget