શોધખોળ કરો
Advertisement
સિદ્ધુનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, BJP પ્રવક્તાની દેડકા સાથે કરી સરખામણી, જાણો વિગત
સિદ્ધુએ કહ્યું, ચૂંટણી દેડકાની જેમ સંબિત પાત્ર ડ્રાઉ ડ્રાઉ કરે છે. ચૂંટણી દેડકા જ્યારે ડ્રાઉ...ડ્રાઉ કરે છે ત્યારે કોયલ ચૂપ થઇ જાય છે.
ભોપાલઃ પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ અને બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા વચ્ચે પીએમ મોદી અને સોનિયા ગાંધીને લઇ વાકયુદ્ધ શરૂ થઇ ગયું છે. સંબિત પાત્રાએ સિદ્ધુના કાળા અંગ્રેજ પર સોનિયા ગાંધીને ઘેર્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી દેડકાની જેમ સંબિત પાત્રા ડ્રાઉ ડ્રાઉ કરે છે.
સિદ્ધુએ કહ્યું, ચૂંટણી દેડકાની જેમ સંબિત પાત્ર ડ્રાઉ ડ્રાઉ કરે છે. ચૂંટણી દેડકા જ્યારે ડ્રાઉ...ડ્રાઉ કરે છે ત્યારે કોયલ ચૂપ થઇ જાય છે. હાથી ચાલે બજાર વચ્ચે, અવાજ આવે એક હજાર. આ અંગેનો વીડિયો સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
સિદ્ધુએ પીએમ મોદી પર પણ નિશાન સાધતા કહ્યું, જ્યારે મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહનું શાસન હતું ત્યારે રાજ્ય રેપમાં નંબર વન હતું, જયારે આપણા પીએમ મહિલા સશક્તિકરણની વાતો કરે છે.
બ્લૂ ડ્રેસ પહેરેલી બ્યૂટિફુલ મહિલા પોલિંગ ઓફિસરની તસવીરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ,પહેલીવાર સામે આવી તસવીરો લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 4 વાગ્યા સુધીમાં 50.77% વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન સુરતમાં મોબાઈલ અને ચેઈન સ્નેચરોથી સાવધાન રહેવા માટે લાગ્યા પોસ્ટરો, જુઓ વીડિયોमौसमी मेंढक जब टर..टर..टर.. करता है, तो कोयल चुप रहता है|
हाथी चले बीच बाज़ार, आवाज़ें आएं एक हज़ार| pic.twitter.com/6iFnPFsmnE — Navjot Singh Sidhu (@sherryontopp) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement