શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળની આ બ્યુટીફુલ સાંસદ નૂસરત જહાં કરશે લગ્ન? જાણો કોણ છે ફિયાન્સ
લોકો નુસરતને સંસદની સૌથી ગ્લેમરસ અને ખૂબસુરત યુવા સાંસદ ગણાવી રહ્યાં છે. લોકસભામાં જીત બાદ નુસરત ઘણી ખુશ છે અને તે નવા જીવનની શરૂઆત પણ કરવા જઈ રહી છે.
નવી દિલ્હી: મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી નુસરત જહાંએ પશ્વિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. નુસરત માટે આ એક મોટી સિદ્ધી છે જેના કારણે તે મીડિયામાં છવાયેલી જોવા મળી હતી.
લોકો નુસરતને સંસદની સૌથી ગ્લેમરસ અને ખૂબસુરત યુવા સાંસદ ગણાવી રહ્યાં છે. લોકસભામાં જીત બાદ નુસરત ઘણી ખુશ છે અને તે નવા જીવનની શરૂઆત પણ કરવા જઈ રહી છે.
લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી સાંસદ બનેલી અભિનેત્રી નૂસરત જહા ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહી છે.
લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાંથી સાંસદ બનેલી અભિનેત્રી નૂસરત જહા ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહી છે.
નુસરતની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાની છે. માનવામાં આવી રહ્યું છે કે તે કલકત્તાના એક બિઝનેસમેન નિખલ જૈન સાથે લગ્ન કરી શકે છે અને હાલ તેમના લગ્નની તૈયારીઓ થઇ રહી છે.
તાજેતરમાં જ નુસરતે એક તસવીર શેર કરી હતી જેમાં તે નિખિલ જૈનનો હાથ પકડીને પોઝ આપતી નજરે પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement