શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ ભાજપની રેલીમાં પાટીદારો યુવાનોએ લગાવ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા, જાણો વિગત

અનામત આંદોલન સમયે પાટણ જિલ્લાનું એપી સેન્ટર બનેલા અંબાજી નેળિયા ગામે ભાજપની જન સંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રી કે.સી.પટેલની હાજરીમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લગાવ્યા હતાં. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાયરલ થયો હતો.

પાટણ: અનામત આંદોલન સમયે પાટણ જિલ્લાનું એપી સેન્ટર બનેલા અંબાજી નેળિયા ગામે ભાજપની જન સંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રી કે.સી.પટેલની હાજરીમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લગાવ્યા હતાં. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાયરલ થયો હતો. ગુજરાતમાં કઈ જગ્યાએ ભાજપની રેલીમાં પાટીદારો યુવાનોએ લગાવ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા, જાણો વિગત મંગળવારે રાત્રે જ્યારે અહીંયા પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ મંત્રી કે.સી.પટેલની હાજરીમાં એક રેલી યોજાઈ હતી ત્યારે પાટીદાર યુવાનો દ્વારા ‘ચોકીદાર ચોર હૈ’ના નાર લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વરસાદી માહોલની વચ્ચે રાત્રે પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પાટણ લોકસભા બેઠકની જનસંપર્ક રેલી યોજાઈ હતી. ગુજરાતમાં કઈ જગ્યાએ ભાજપની રેલીમાં પાટીદારો યુવાનોએ લગાવ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા, જાણો વિગત રેલી જ્યારે ગામના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં પાટીદારોનું ટોળું આવી પહોંચ્યું હતું અને તેમણે ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે સ્થાનિકો ભાજપના વાહનોને વિરોધ વચ્ચેથી આગળ લઈ જવાનો પ્રયાસ કરાવે છે. ઉલ્લેખનીય છે કે આ ગામ પાટીદાર અનામત આંદોલન વખતે પાટણમાં વિરોધનું એપી સેન્ટર રહ્યું હતું અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી સમયે પણ પાટીદોરની નારાજગી જોવા મળી રહી છે.

ટોપ સ્ટોરી

'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી

RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ

RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો

Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન

કેન્દ્રિય મંત્રીઓના સરકારી બંગલા પર વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે? જાણો વિગતે

રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?

CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'

Embed widget