શોધખોળ કરો
Advertisement
સપા-આરએલડી-બસપાને મોદીએ ગણાવી ‘શરાબ’, જુઓ વીડિયો
મેરઠઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે, આ ચૂંટણી મજબૂત દેશના સપના સાથે જોડાયેલી છે. સપાનો ‘સ’, આરએલડીનો ‘ર’ અને બસપાનો ‘બ’શબ્દોને ભેગા કરીને આ ત્રણેય પક્ષોની તુલના શરાબ સાથે કરી પીએમ મોદીએ કહ્યું કે, આ ‘શરાબ’ યુપીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે તમને બરબાદ કરી દેશે. સારા સ્વાસ્થ્ય માટે શરાબથી બચવું જોઈએ.
PM મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ, કહ્યું- જે લોકો બેંકમાં ખાતા ન ખોલાવી શક્યા તેઓ પૈસા આપવાની વાતો કરે છે લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ#WATCH: PM Narendra Modi says in Meerut, "Sapa (SP) ka 'sha', RLD ka 'Raa' aur Baspa (BSP) ka 'ba', matlab 'sharab'...Sapa, RLD, Baspa, ye 'sharab' aapko barbaad kar degi." pic.twitter.com/Sc7owbEO8p
— ANI UP (@ANINewsUP) March 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement