શોધખોળ કરો
Advertisement
વારાણસીઃ રોડ શો બાદ વડાપ્રધાન મોદીએ ઉતારી ગંગા આરતી, આજે ભરશે ઉમેદવારી ફોર્મ
દશાશ્વમેઘ ઘાટ પર પહોંચી પીએમ મોદીએ ગંગા આરતી કરી હતી. ગંગા આરતી કર્યા બાદ પીએમ મોદી ત્યાંથી રવાના થઈ ગયા છે. ત્યાં હાજર લોકોનું પીએમ મોદીએ અભિવાદન કર્યું હતું. ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. કાલે પીએમ મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે.
વારાણસીઃ દશાશ્વમેઘ ઘાટ પર પહોંચી પીએમ મોદીએ ગંગા આરતી કરી હતી. ગંગા આરતી કર્યા બાદ પીએમ મોદી ત્યાંથી રવાના થઈ ગયા છે. ત્યાં હાજર લોકોનું પીએમ મોદીએ અભિવાદન કર્યું હતું. ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. કાલે પીએમ મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે.
દશાશ્વમેઘ ઘાટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. વારાણસીમાં પીએમ મોદી 7 કિલોમીટર લાંબો મેગા રોડ શો કર્યો હતો. પ્રધાનમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શો દરમિયાન પીએમ મોદીએ હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.Varanasi: Prime Minister Narendra Modi performs aarti at Dashashwamedh Ghat pic.twitter.com/4iqUYtDWcs
— ANI UP (@ANINewsUP) April 25, 2019
Varanasi: PM Narendra Modi arrives to perform Ganga aarti at Dashashwamedh Ghat. UP CM Yogi Adityanath, BJP President Amit Shah & UP BJP chief Mahendra Nath Pandey also present. pic.twitter.com/M2rxJ2z0rQ
— ANI UP (@ANINewsUP) April 25, 2019
Varanasi: Prime Minister Narendra Modi pays tribute to Pt Madan Mohan Malaviya, outside Banaras Hindu University (BHU) pic.twitter.com/6uTdiostRe
— ANI UP (@ANINewsUP) April 25, 2019
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વારાણસીમાં મેગા રોડ શો પહેલા ટ્વિટ કર્યું હતું અને લખ્યું કે દરભંગા અને બાંદામાં બમ્પર રેલી બાદ પ્યારી કાશી તરફ જઈ રહ્યો છે. જ્યાં ઘણા કાર્યક્રમો છે જેના માધ્યમથી ફરિ એક વાર મને કાશીના ભાઈઓ અને બહેનો સાથે વાતચીત કરવાની તક મળશે. હર-હર મહાદેવ. પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસની વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદી આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે.Visuals from Prime Minister Narendra Modi's roadshow in Varanasi. #LokSabhaElections2019 pic.twitter.com/ZJfQUh4yVe
— ANI UP (@ANINewsUP) April 25, 2019
After bumper rallies in Darbhanga and Banda, I am heading to beloved Kashi.
There are a series of programmes lined up, which would give me another excellent opportunity to interact with my sisters and brothers of Kashi. Har Har Mahadev! — Chowkidar Narendra Modi (@narendramodi) April 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement