શોધખોળ કરો

PM બોલ્યા- સંપર્કમાં છે મમતાના 40 ધારાસભ્યો, TMCએ મોદી પર ખરીદ-વેચાણનો લગાવ્યો આરોપ

તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને સોમવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે ટીએમસીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

કોલકાતા: તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને સોમવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર ખરીદ-વેચાણનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું હતું કે ટીએમસીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. બ્રાયને ટ્વિટ કરતા લખ્યું, એક્સપાયરી બાબૂ પીએમ, અમે સીધી વાત કરો. કોઈ તમારી સાથે નહી જાય. એક કોર્પોરેટર પણ નહી જાય. શું તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો કે ખરીદ-વેચાણ કરી રહ્યા છો. તમારી એક્સપાયરીની તારીખ નજીક છે. આજે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ. તમારા પર ખરીદ-વેચાણનો આરોપ છે. પ્રધાનમંત્રી મોદીએ હુગલી જિલ્લાના શ્રીરામપુરમાં સોમવારે એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે ટીએમસીના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને ચૂંટણીમાં જીત બાદ તેમની પાર્ટી છોડી દેશે. મમતા બેનર્જિ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, તમારા પગ નીચેથી રાજનીતિક જમીન સરકી ગઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Election 2026: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 34 જિલ્લા પંચાયતોનો પત્રકારોનો સચોટ પોલ, જાણો કયા ઝોનમાં કોને કેટલી સીટ મળશે?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપને કેટલી બેઠક મળશે? જાણો 8 જ્યોતિષોનો મેગા પોલ
ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ
ગુજરાત સ્થાનિક ચૂંટણી: રાજ્યની 15 મહાનગરપાલિકાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ; 3 શહેરોમાં મતદાનના તૂટ્યા રેકોર્ડ
Gujarat Local Body Election 2026 Voting Live: 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 42 ટકા મતદાન, નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 48 ટકા મતદાન
Gujarat Local Body Election 2026 Voting Live: 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 42 ટકા મતદાન, નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 48 ટકા મતદાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પત્રકારોનો પોલ, જિલ્લા પંચાયતમાં કોણ મારશે બાજી?
Chaitra Vasava controversy: ચૈતર વસાવા પર મૃતકના સગાને લાફો મારવાનો આરોપ
Local Body Election Voting : અમદાવાદ જિ.પં.ની હડાળા બેઠક પર EVM સગેવગે કર્યાનો આરોપ
Sabarkantha Crime : આડા સંબંધની શંકામાં યુવકે કરી પરિવારના 3 સભ્યોની હત્યા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલી નગરપાલિકાનું પરિણામ જાહેર, જાણો કયા ખીલ્યું કમળ
Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલી નગરપાલિકાનું પરિણામ જાહેર, જાણો કયા ખીલ્યું કમળ
Gujarat Local Elections Results: રાજકોટ મનપામાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ, જંગલેશ્વરમાં ડીમોલેશન નડ્યું, કૉંગ્રેસની જીત
Gujarat Local Elections Results: રાજકોટ મનપામાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ, જંગલેશ્વરમાં ડીમોલેશન નડ્યું, કૉંગ્રેસની જીત
Gujarat Local Body Election 2026 Results Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી, જાણો ભાજપ-કોંગ્રેસ અને આપનો ક્યાં થયો વિજય?
Gujarat Local Body Election 2026 Results Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી, જાણો ભાજપ-કોંગ્રેસ અને આપનો ક્યાં થયો વિજય?
Gujarat Local Elections Results: રાજકોટ મહાનગરપાલિકામાં આ વોર્ડમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર
Gujarat Local Elections Results: રાજકોટ મહાનગરપાલિકામાં આ વોર્ડમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર
Gujarat Local Body Election 2026 Results: ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી, વોર્ડ નં.1માં 3 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Election 2026 Results: ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી, વોર્ડ નં.1માં 3 ઉમેદવારનો વિજય
Gujarat Local Body Election 2026 Results: ગીર સોમનાથથી AAP માટે સારા સમાચાર, આ બેઠક પર મળ્યો વિજય
Gujarat Local Body Election 2026 Results: ગીર સોમનાથથી AAP માટે સારા સમાચાર, આ બેઠક પર મળ્યો વિજય
Gujarat Local Elections Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ, આ પાલિકામાં BJP-કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ
Gujarat Local Elections Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી શરૂ, આ પાલિકામાં BJP-કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ
Heatwave : આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી
Heatwave : આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી
Embed widget