શોધખોળ કરો

'જો પાકિસ્તાન પાયલટ અભિનંદનને પાછો ના આપતું તો તે કતલની રાત બની જતી': પીએમ મોદી

પાટણમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ અમેરિકાનો હવાલો આપતા કહ્યું કે, જો પાકિસ્તાન પાયલટને પરત ના કરતુ તો તે કતલની રાત હતી.

પાટણઃ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. પાટણમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ અમેરિકાનો હવાલો આપતા કહ્યું કે, જો પાકિસ્તાન પાયલટને પરત ના કરતુ તો તે કતલની રાત હતી. રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, 'અમેરિકાના ઉચ્ચપદ પર બેઠેલા એક શખ્સે પોતાનુ નિવેદન આપ્યુ હતું કે, મોદી હવે કંઇક મોટુ કરી બેસસે. તેમને કહ્યું કે, મોદીએ એકસાથે 12 મિસાઇલો લગાવી હતી. અમેરિકાએ કહ્યું સારુ થયુ કે પાકિસ્તાને પાયલટ પરત કરી દીધો, નહીં તો તે રાત કતલની રાત હતી. આ તો અમેરિકાએ કહ્યું છે. આ પાયલટ આમ ત પાછો નથી આવ્યો. આ તો સરદાર પટેલની જમીનનો દીકરો બેઠો છે એટલા માટે પાછો આવ્યો છે.' ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં એક મોટો આતંકી બ્લાસ્ટ થયો જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ તેને બદલો લેતા 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશના આતંકી કેમ્પો તબાહ કરી દીધા હતા. જોકે બાદમાં 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ભારતીય વાયુસેના લડાકુ વિમાનોની ફાઇટિંગ વચ્ચે પાયલટ અભિનંદન પાકિસ્તાન સ્થિત કાશ્મીર-પીઓકેમાં જઇને પડ્યો હતો. જેને લઇને બન્ને દેસો વચ્ચે તનાતની વધી હતી.

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત

100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદ પડશે, હવામાન વિભાગે આપ્યું અપડેટ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ 
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
100 રુપિયાના પેટ્રોલમાં કેટલા કિલોમીટર ચાલશે Hero Splendor? જાણી લો
8th Pay: 8માં પગાર પંચમાં 3.83 કે 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કેટલો વધશે પગાર? સમજો ગણિત

ટ્રેવિસ હેડે ઝિમ્બાબ્વે સામે ફટકારી સૌથી ઝડપી સદી, બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન 

Post Office: પોસ્ટ TD સ્કીમમાં 5 લાખનું રોકાણ કરો તો 5 વર્ષ બાદ કેટલા મળે? જાણો હિસાબ

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

Embed widget