શોધખોળ કરો

રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણી, મોદીએ જૂતા મારીને પોતાના ગુરુને સ્ટેજ પરથી ઉતાર્યા

મોદીજીના ગુરુ કોણ છે. અડવાણીજી. શિષ્ય ગુરુની સામે હાથ પણ નથી જોડતા. અડવાણીજીને સ્ટેજ પરથી ઉઠાવીને ફેંકી દીધા. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવ્યા અને હિંદુ ધર્મની વાત કરે છે

  નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે, આ વિચારધારાની લડાઇ છે. વડાપ્રધાન જ્યાં પણ જાય છે ત્યાં કોઇનું ખરાબ બોલે છે. મોદીજીના ગુરુ કોણ છે. અડવાણીજી. શિષ્ય ગુરુની સામે હાથ પણ નથી જોડતા. અડવાણીજીને સ્ટેજ પરથી ઉઠાવીને ફેંકી દીધા. જૂતા મારીને અડવાણીજીને સ્ટેજ પરથી ઉતારી દેવામાં આવ્યા અને હિંદુ ધર્મની વાત કરે છે. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે લોકોને મારવા જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું અપમાન કર્યું છે અને પોતાના ગુરુનું અપમાન કરવું હિંદુ સંસ્કૃતિ નથી. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે ગુરુનું અપમાન કરવું જોઇએ. નોંધનીય છે કે ગાંધીનગર બેઠક પરથી ટિકિટ કપાયા બાદ ગુરુવારે અડવાણીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, બીજેપીએ પોતાના રાજકીય વિરોધીઓને ક્યારેય રાષ્ટ્ર વિરોધી માન્યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અમને હિંદુ ધર્મ ના શીખવે. તેમણે પોતાના ગુરુનું અપમાન કર્યું છે. 2019ની ચૂંટણી વિચારધારાઓની લડાઇ છે અને કોગ્રેસની વિચારધારા ભાઇચારો, પ્રેમ અને સૌંહાર્દની છે જે વડાપ્રધાન મોદીની નફરત, ક્રોધ અને વિભાજનકારી વિચારધારા પર જીત હાંસલ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી સત્તામાં આવી તો ગરીબ પરિવારોને ન્યૂનતમ આવક તરીકે દર વર્ષે 72000 રૂપિયા આપશે જેમાં લગભગ 25 કરોડ લોકોને ફાયદો થશે.

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget