શોધખોળ કરો

પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, કાશીમાં એનડીએના દિગ્ગજોનો જમાવડો

પીએમે ગઇકાલે જંગી રૉડ શો બાદ આજે કાલ ભૈરવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. કાલ ભૈરવની પૂજા કર્યા બાદ વારાણસી ડીએમ ઓફિસ પહોંચેલા પીએમે નામાંકન પ્રક્રિયામાં ભાગ લીધો હતો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દીધુ છે. પીએમે ગઇકાલે જંગી રૉડ શો બાદ આજે કાલ ભૈરવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. કાલ ભૈરવની પૂજા કર્યા બાદ વારાણસી ડીએમ ઓફિસ પહોંચેલા પીએમે નામાંકન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, કાશીમાં એનડીએના દિગ્ગજોનો જમાવડો વારાણસીના રણમાં ફરી એકવાર જીત મેળવવા માટે વડાપ્રધાન મોદીએ આજે પોતાનુ નામાંકન દાખલ કર્યુ. નામાંકન દરમિયાન એનડીએની તાકાત પણ જોવા મળી. પીએમની સાથે જનતા દળ (યુનાઇટેડ)ના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ, ઉદ્વવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ સહિતના અન્ય સહયોગી દળના નેતા પણ સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાશીમાં કાલ ભૈરવ દાદાની પૂજા કરી હતી પીએમ મોદીના નામાંકન દરમિયાન NDAના દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો, પીએમે આ દરમિયાન એનડીએના દિગ્ગજ અને અકાલ દળના નેતા પ્રકાશ સિંહ બાદલને પગે લાગ્યા હતા પીએમ મોદી નામાંકનની પ્રક્રિયા દરમિયાન મહિલા નેતાને પગે લાગ્યા હતા

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget