શોધખોળ કરો
Advertisement
PM નરેન્દ્ર મોદીએ ભાજપના કયા દિગ્ગજ નેતાની પૌત્રીને તેડીના વ્હાલ વરસાવ્યું, જાણો વિગત
પીએમ મોદી સાથે મતદાન મથકે અમિત શાહ પણ હાજર હતા. આ ઉપરાંત અમિત શાહનો પરિવાર પણ હાજર રહ્યો હતો. પીએમ મોદીએ મતદાન મથકે અમિત શાબની પૌત્રીને તેડી વ્હાલ કર્યું હતું.
અમદાવાદ: વડાપ્રધાન મોદી માતા હિરાબાના આશિર્વાદ લઈને મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બંને ઉત્તર ગુજરાતની ગાંધીનગર બેઠકના ઉમેદવારો છે. નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. નરેન્દ્ર મોદીને માતા હિરાબાએ આશિર્વાદ આપ્યા બાદ ચુંદડી અને શ્રીફળ ભેટમાં આપ્યું હતું.
નરેન્દ્ર મોદી માતાને મળ્યાં બાદ રાણીપની નિશાન સ્કુલે આવેલા મતદાન મથકે પહોંચ્યા હતાં જ્યાં મોટી સંખ્યામાં મતદારો તેમની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યાં હતા.
પીએમ મોદી સાથે મતદાન મથકે અમિત શાહ પણ હાજર હતા. આ ઉપરાંત અમિત શાહનો પરિવાર પણ હાજર રહ્યો હતો. પીએમ મોદીએ મતદાન મથકે અમિત શાબની પૌત્રીને તેડી વ્હાલ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement