શોધખોળ કરો

માતા અને ભાઈ સાથે કેમ નથી રહેતા PM નરેન્દ્ર મોદી? કારણ જાણીને ચોંકી જશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં વાગોળી હતી. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઈન્ટરવ્યૂ આપ્યો હતો.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની અમુક વાતો અભિનેતા અક્ષય કુમાર સાથેની એક મુલાકાતમાં વાગોળી હતી. નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે તેમના અધિકારિક નિવાસસ્થાન ખાતે અભિનેતા અક્ષય કુમારને એક કલાકનો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ રાજકારણ અને દેશની નહીં પરંતુ અંગત જીવન વિશેની વાતો કહી હતી. માતા અને ભાઈ સાથે કેમ નથી રહેતા PM નરેન્દ્ર મોદી? કારણ જાણીને ચોંકી જશો અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યો હતો કે, જેમ કે હું મારા ઘરમાં મારી માતા સાથે રહું છું, તમારું મન કરે છે સર કે તમારી માતા, તમારા ભાઈ તમારા બધાં સંબધીઓની સાથે તમે ઘરે રહો? માતા અને ભાઈ સાથે કેમ નથી રહેતા PM નરેન્દ્ર મોદી? કારણ જાણીને ચોંકી જશો નરેન્દ્ર મોદીએ આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, હું ખૂબ જ નાની ઉંમરમાં બધું છોડી ચુક્યો છું. ખૂબ નાની ઉંમરમાં જેમ કે મારી માતા મને કહે છે, અરે ભાઈ મારી પાછળ તું કેમ સમય ખરાબ કરે છે. પીએમે કહ્યું કે, જો હું પીએમ બનીને ઘરેથી નીકળતો તો સ્વાભાવિક છે કે મન કરતું. મેં નાનકડી ઉંમરમાં બધું જ છોડી દીધું હતું. માયા-મોહ બધું જ છોડી દીધું હતું. તેમ છતાંય ક્યારેક માતાને મળી લવું છું. પરંતુ મારા માતા કહે છે કે, તું મારી પાછળ શું કામ ટાઇમ ખરાબ કરી રહ્યો છે, હું ગામના લોકોની સાથે વાત કરી લઉં છું. જેટલા દિવસ માતા રહેતા હું શિડ્યુલમાં વ્યસ્ત રહેતો હતો. માતા અને ભાઈ સાથે કેમ નથી રહેતા PM નરેન્દ્ર મોદી? કારણ જાણીને ચોંકી જશો પીએમ મોદીએ કહ્યું કે, ક્યારેય પણ એવો વિચાર નહતો આવ્યો કે પ્રધાનમંત્રી બનીશ. પ્રધાનમંત્રી તો દૂરની વાત છે જો એમને નાની નોકરી મળી જાત તો પણ એમની માતા ખુશ થઈ જાત. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જીવન ચાલતું ગયું અને પીએમ બની ગયો.

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Embed widget