શોધખોળ કરો
Advertisement
કયા રાજ્યના મહિલા મુખ્યમંત્રી દર વર્ષે PM નરેન્દ્ર મોદીને ગિફ્ટ મોકલાવે છે, નામ જાણીને ચોંકી જશો
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં ઘણાં વિપક્ષના નેતાઓની પ્રશંસા પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની યાદોને પણ તાજી કરી હતી.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય જીવનને લઈને લોકો ઘણું બધું જાણતા હશે પરંતુ તેમના વ્યક્તિગત જીવન અંગે લોકોને ઘણી બધી ખબર નહીં હોય. રાજકીય સાક્ષાત્કારથી અલગ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીના અંગત જીવન અંગેની કેટલીક યાદો તાજા કરાવી હતી જેમાં ઘણા રહસ્યો ખુલ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં ઘણાં વિપક્ષના નેતાઓની પ્રશંસા પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની યાદોને પણ તાજી કરી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મમતા દીદી આજે પણ મને વર્ષમાં એક-બે કુર્તા પોતે પસંદ કરીને મોકલે છે. જ્યારે મમતા દીદીને ખબર પડી ત્યારથી મારા માટે પણ તેઓ કોઈને કોઈ મીઠાઈ પણ મોકલાવે છે. આ ઉપરાંત પીએમ મોદીએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની યાદોને પણ તાજી કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારી ગુલામ નબી આઝાદ સાથે સારી મિત્રતા છે. અમે પરિવારની જેમ રહીએ છીએ.#WATCH PM Narendra Modi during interaction with Akshay Kumar, speaks on his friends in opposition parties, especially Ghulam Nabi Azad & Mamata Banerjee pic.twitter.com/8GkqrHpqXv
— ANI (@ANI) April 24, 2019
#WATCH PM Narendra Modi speaks on Akshay Kumar & Twinkle Khanna pic.twitter.com/r0Y2fCjaK0
— ANI (@ANI) April 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement