શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રવીણ તોગડિયાની પાર્ટીએ ગુજરાતમાં નવ ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ ઉમેદવારોનું લિસ્ટ
![પ્રવીણ તોગડિયાની પાર્ટીએ ગુજરાતમાં નવ ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ ઉમેદવારોનું લિસ્ટ Pravin togadia declare 9 candidate of Loksabha from Gujarat પ્રવીણ તોગડિયાની પાર્ટીએ ગુજરાતમાં નવ ઉમેદવારોની કરી જાહેરાત, જુઓ ઉમેદવારોનું લિસ્ટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/23091857/Togadia.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ પ્રવીણ તોગડિયાના હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા લોકસભાની ચૂંટણીમાં 100થી વધુ ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે પહેલાં ચરણમાં 41 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના નવ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
ગાંધીનગરથી અમરીશ પટેલ,અમદવાદ પૂર્વ ઋષિ વેકરીયા(ઉં.વ.25), અમદાવાદ પશ્ચિમ બેઠક પર આર.કે. ચૌહાણ, કચ્છથી પ્રવીણભાઈ ચાવડા, સાબરકાંઠાથી હસમુખભાઈ પટેલ, સુરેન્દ્રનગરથી ડારજીભાઈ ડેકાવારીયા, પંચમહાલથી વિજયસિંહ રાઠોડ, જૂનાગઢથી ગોપાલભાઈ મોવલિયા અને દાહોદથી રામસંગજી કલારા ચૂંટણી લડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)