શોધખોળ કરો

પુલવામાનાં પોલિંગ બૂથ પર ગ્રેનેડ હુમલો, બૂથો પર લાગી લાંબી લાઈન

લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટો મુદ્દો બનીને સામેલ આવેલ પુલવામાં હુમલા પર રાજનીતિ હજુ પણ ચાલુ જ છે.

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટો મુદ્દો બનીને સામેલ આવેલ પુલવામાં હુમલા પર રાજનીતિ હજુ પણ ચાલુ જ છે. ખાસ વાત એ છે કે આજે પાંચમાં તબક્કાના મતદાનમાં પુલવામાં પણ વોટિંગ ચાલુ છે. મતદાનની વચ્ચે પુલવામાના પોલિંગ બૂથ પર બ્લાસ્ટ થયાના સમાચાર છે. પુલવામાના રોહમૂ પોલિંગ બૂથ પર ગ્રેન્ડ બ્લાસ્ટ થયો છે. આજે દેશની 51 સીટ પર મતદાન ચાલી રહ્યું છે, જેમાં જમ્મૂ કાશ્મીરના લદ્ધાખ અને અનંતનાગ સીટ સામેલ છે. અનંતનાગમાં આવનાર પુલવામાં સોમવારે સવારે જ મતદાતાઓની ભીડ પોલિંગ બૂથ પર જોવા મળી હતી. પુલવામાં હુમલાના બે મહિનાથી વધારે સમય થઈ ગયો છે, પરંતુ આતંકવાદને જડબાતોડ જવાબ આપતા અહીંના મતદાતા લોકતંત્રની ઉજવણી કરવા આવી પહોંચ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર

Embed widget