શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં  AAPની સરકાર રચાય એવા સંકેત, જાણો કેટલી બેઠકો પર AAP છે આગળ ?

પંજાબમાં કોંગ્રેસ સત્તા બચાવવા માટે જૂથબંધી સહિતના પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ અકાલી દળ 5 વર્ષ પછી સત્તામાં પરત ફરવા માટે આતુર છે.

CHANDIGADH : પંજાબ વિધાનસભાની 117 બેઠકોના પરિણામો આવી રહ્યા છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં શરૂઆતી વલણો આમ આદમી પાર્ટીની તરફેણમાં આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાછળ છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વહેલી સવારે શરૂ થયેલા શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ 20 બેઠકો પર આગળ હતી જ્યારે આમ આદમી પાર્ટી 340 બેઠકો પર આગળ હતી. શિરોમણી અકાલી દળ અને બસપાનું ગઠબંધન 7 બેઠકો પર જ્યારે ભાજપ-કેપ્ટનનું જોડાણ 2 બેઠક પર આગળ હતું. 

 શરૂઆતના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી આગળ નિકળતાં ભારે રાજકીય ઉત્તેજનાનો માહોલ થઈ ગયો હતો. શરૂઆતના ટ્રેન્ડ પોસ્ટલ વોટના આધારે છે તેથી તેમાં ફેરફાર થઈ શકે પણ આમ આદમી પાર્ટીની સરકાર રચાય એવા સંકેત મળી રહ્યા છે.

પંજાબમાં કોંગ્રેસ સત્તા બચાવવા માટે જૂથબંધી સહિતના પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ અકાલી દળ 5 વર્ષ પછી સત્તામાં પરત ફરવા માટે આતુર છે. આમ આદમી પાર્ટી લોકોના મનમાં ફેરફારના ભાવને વોટમાં ટ્રાન્સફર કરીને સરકાર બનાવવાની કોશિશમાં છે. બીજી તરફ ભાજપ પણ પ્રથમ વખત પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની સાથે મળીને મેદાનમાં ઉતરી છે.

એક્ઝિટ પોલ્સ અનુસાર, આમ આદમી પાર્ટી પંજાબમાં બહુમતીની નજીક પહોંચી શકે છે, જ્યારે કોંગ્રેસની બેઠકો પહેલા કરતા ઘણી ઓછી થવાની સંભાવના છે.
પંજાબમાં મુખ્ય મુકાબલો સત્તાધારી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળ વચ્ચે હોવાનું માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસ સીએમ ચરણજીત સિંહ ચન્નીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget