શોધખોળ કરો
Advertisement
અમેઠીમાં અઝાન ચાલુ થતા રાહુલ ગાંધીએ અટકાવ્યું ભાષણ, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અમેઠીમાં આજે એક જનસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધી જ્યારે જનસભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે મસ્જિદમાં અઝાન ચાલુ થઈ હતી. અઝાનનો અવાજ સાંભળી રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ અટકાવી દિધુ હતું.
લખનઉ: લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અમેઠીમાં આજે એક જનસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધી જ્યારે જનસભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે મસ્જિદમાં અઝાન ચાલુ થઈ હતી. અઝાનનો અવાજ સાંભળી રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ અટકાવી દિધુ હતું.
અઝાન પુરી થયા બાદ ફરી રાહુલ ગાંધી જનસભાને સંબોધન કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, રાફેલ મામલામાં કાર્યવાહી થશે, તપાસ થશે, બચશે નહી. સમગ્ર દેશને ખબર પડશે કે ચોકીદાર ચોર છે. નીતિન ગડકરીની તબિયત બગડી, રેલીને સંબોધન દરમિયાન આવ્યા ચક્કર#WATCH Congress President Rahul Gandhi halts his speech during 'Azaan' in Amethi, earlier today. #LokSabhaElections2019 pic.twitter.com/rHENio0eWp
— ANI UP (@ANINewsUP) April 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement