શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

નાગરિકતા વિવાદ પર ફસાયુ રાહુલ ગાંધીનુ નામાંકન, આજે કોર્ટ કરશે ફેંસલો

અમેઠી બેઠક પ 20 એપ્રિલે રાહુલ ગાંધીના નામાંકનની સ્ક્રૂટની થવાની હતી, આ દરમિયાન રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રૂટનીની પ્રક્રિયા શરૂ થતાં જ રાહુલ ગાંધીના નામનો પોકાર કરવામાં આવ્યો હતો જેમાં પર ચાર લોકોએ આપત્તિ દર્શાવી નોંધાવી હતી

અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે બેઠકો પર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે અને આ બન્ને બેઠકો પર નામાંકન પર વિવાદ ઉભો થયો છે. ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર રાહુલ ગાંધીના નામાંકન પર આપત્તિ દર્શાવ્યા બાદ સ્ક્રૂટની ટાળી દેવામાં આવી હતી, જે આજે ફરીથી કરવામાં આવશે. વળી, કેરાલાની વાયનાડ બેઠક પર પણ રાહુલની પાસે બે પાસપોર્ટ હોવાના આરોપ લગાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. આ બન્ને ઘટનાઓએ રાહુલ ગાંધીના નામાંકન પર મોટો વિવાદ પેદા કરી દીધો છે. અમેઠી બેઠક પ 20 એપ્રિલે રાહુલ ગાંધીના નામાંકનની સ્ક્રૂટની થવાની હતી, આ દરમિયાન રિટર્નિંગ ઓફિસમાં સ્ક્રૂટનીની પ્રક્રિયા શરૂ થતાં જ રાહુલ ગાંધીના નામનો પોકાર કરવામાં આવ્યો હતો જેમાં પર ચાર લોકોએ આપત્તિ દર્શાવી નોંધાવી હતી. નાગરિકતા વિવાદ પર ફસાયુ રાહુલ ગાંધીનુ નામાંકન, આજે કોર્ટ કરશે ફેંસલો આમાં અપક્ષ ઉમેદવાર ધ્રુવ લાલે બ્રિટનમાં રજિસ્ટર્ડ કંપનીના દસ્તાવેજો બતાવતા દાવો કર્યો હતો કે આમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક બતાવવામાં આવ્યો છે. ધ્રુવ લાલના વકીલ રવિ પ્રકાશે દાવો કર્યો છે કે બ્રિટિશ કંપની છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે અને તેને નફો પણ કમાવ્યો છે, પણ સોગંદનામાં આવું કંઇજ નથી બતાવવામાં આવ્યુ. આ આરોપો પર બીજેપીએ પણ રાહુલ ગાંધીને સવાલ કર્યો અને નાગરિકતા પર સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત તરફ આગળ વધી રહેલી BJP એ વધારી ભગવંત માનની મુશ્કેલી! પંજાબ અંગે કર્યો મોટો દાવો
West Bengal Elections Result: 'બિહારની...', PM મોદીનું એ જૂનુ નિવેદન, જે બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ થઈ રહ્યું છે વાયરલ
West Bengal Elections Result: 'બિહારની...', PM મોદીનું એ જૂનુ નિવેદન, જે બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ થઈ રહ્યું છે વાયરલ
Election Results 2026: કોણ કરે છે EVM માં પડેલા મતોની ગણતરી? આ કામ માટે તેમને કેટલો મળે છે પગાર?
Election Results 2026: કોણ કરે છે EVM માં પડેલા મતોની ગણતરી? આ કામ માટે તેમને કેટલો મળે છે પગાર?

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election Results 2026: તમિલનાડુમાં વિજયનો મેજિક, કેરળમાં કોંગ્રેસનો વિજય, બીજેપીએ જીત્યા આસામ-બંગાળ 
Assembly Election Results 2026: તમિલનાડુમાં વિજયનો મેજિક, કેરળમાં કોંગ્રેસનો વિજય, બીજેપીએ જીત્યા આસામ-બંગાળ 
Suvendu Adhikari: મમતાનો સાથ છોડી બન્યા BJPના ખાસ, બંગાળમાં મુખ્યમંત્રીની રેસમાં સામેલ સુવેન્દુ અધિકારી કોણ છે?
Suvendu Adhikari: મમતાનો સાથ છોડી બન્યા BJPના ખાસ, બંગાળમાં મુખ્યમંત્રીની રેસમાં સામેલ સુવેન્દુ અધિકારી કોણ છે?
Election Results 2026 : ફક્ત એક મતથી મળી જીત, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો વચ્ચે આ ઉમેદવાર ચર્ચામાં
Election Results 2026 : ફક્ત એક મતથી મળી જીત, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો વચ્ચે આ ઉમેદવાર ચર્ચામાં
હોર્મુઝમાં ટેન્કરમાં મોટો વિસ્ફોટ, UAE પોર્ટ પર ડ્રોન અટેક, ટ્રમ્પની ધમકી વચ્ચે ઈરાનનું શક્તિ પ્રદર્શન
હોર્મુઝમાં ટેન્કરમાં મોટો વિસ્ફોટ, UAE પોર્ટ પર ડ્રોન અટેક, ટ્રમ્પની ધમકી વચ્ચે ઈરાનનું શક્તિ પ્રદર્શન
Election Result 2026: બે મુખ્યમંત્રી હાર્યા, ત્રણને મળી જીત, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામમાં મોટો ઉલટફેર
Election Result 2026: બે મુખ્યમંત્રી હાર્યા, ત્રણને મળી જીત, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામમાં મોટો ઉલટફેર
MI vs LSG: લખનઉ વિરુદ્ધ સદી ચૂક્યો રોહિત શર્મા, બનાવ્યા આ ત્રણ મોટા રેકોર્ડ
MI vs LSG: લખનઉ વિરુદ્ધ સદી ચૂક્યો રોહિત શર્મા, બનાવ્યા આ ત્રણ મોટા રેકોર્ડ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
Embed widget