શોધખોળ કરો

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: 199 બેઠકો પર શુક્રવારે યોજાશે મતદાન

જયપુર: રાજસ્થનામાં બે મહિનાથી ચાલી રહેલો ચૂંટણી પડઘમ બુધવારે શાંત થઈ ગયો છે. હવે સાત શુક્રવારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે.  જ્યારે તેલંગણામાં પણ કાલે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 વિધાનસભા બેઠકો માટે 2,274 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. જેમાં ચાર કરોડથી વધુ મતદાતા આ ઉમેદવારોના રાજકીય ભાગ્યનો નિર્ણય કરશે. અલવર જિલ્લાના રામગઢ વિધાનસભા બેઠક પર બીએસપી ઉમેદવારનું અવસાન થવાથી તે બેઠક પર ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમની સામે કૉંગ્રેસે જસવંત સિંહના મોટા પૂત્ર માનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવ્યો છે. બાડમેરના શિવ ક્ષેત્રથી ધારાસભ્ય માનવેન્દ્રએ સપ્ટેમ્બરમાં ભાજપ છોડ્યા બાદ કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે. ચૂંટણીને લઈને 7,791 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ ચિન્હિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર કેન્દ્રીય પોલીસ દળને તૈનાત કરી દીધી છે. રાજસ્થાન પોલીસે નિષ્પક્ષ અને શાન્તિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વ્યાપક સુરક્ષા ગોઠવી દીધી છે. રાજસ્થાનમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મોટો મુકાબલો માનવામાં આવી રહ્યો છે. લગભગ 130 બેઠકો પર આ બન્ને પાર્ટીઓના ઉમેદવારોમાં સીધી ટક્કર છે. જ્યારે 50 બેઠકો પર મુકાબલો ત્રિકોણીય માનવામાં આવી રહ્યો છે. તેલંગણમાં પણ આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ તૈયારીઓ થઈ ચુકી છે. અહીં 119 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી  મતદાન શરૂ થશે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. જ્યારે નક્સલ પ્રભાવિત 13 વિધાનસભા વિસ્તારમાં સાંજે 4 વાગ્યે સુધીજ મતદાન થશે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

Embed widget