શોધખોળ કરો

રામ મંદિર મુદ્ધે કૉંગ્રેસ નેતાઓએ SCમાં 2019 સુધી સુનાવણી ટાળવા કહ્યું હતું: PM મોદી

અલવર: વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. રેલી દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ રામ મંદિરને લઈને કહ્યું કૉંગ્રેસે કોર્ટની ન્યાય પ્રક્રિયામાં દખલ આપે છે. પીએમ મોદીએ કહ્યું કે કૉંગ્રેસના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર પર સુનાવણી ટાળવાનું કહ્યું હતું. કૉંગ્રેસના નેતા અને સિનિયર વકીલ કપિલ સિબ્બલે 2019 ચૂંટણી સુધી મંદિર મુદ્દા પર સુનાવણી ટાળવા કહ્યું હતું. કારણ કે 2019માં ચૂંટણી છે. મોદીએ કહ્યું દેશના ન્યાયતંત્રને આ પ્રકારે રાજનીતિમાં લાવવું યોગ્ય નથી. તેઓએ કહ્યું જ્યારે સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયાધીશ અયોધ્યા જેવા ગંભીર સંવેદનશીલ મુદ્ધા પર દેશને ન્યાય આપવાની દિશાના બધાને સાંભળવા જઈ રહ્યા હતા ત્યારે કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વકીલ સપ્રીમ કોર્ટના જજો વિરુદ્ધ મહાભિયોગ લાવીને તેઓને ડરાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ સિબ્બલ સુન્ની વક્ફ બોર્ડ તરફથી રજૂ થતાં અયોધ્યા મામલે પર 2019 ચૂંટણી સુધી સુનાવણી ટાળવાની અપીલ કરી હતી. પીએમ મોદી રેલી દરમિયાન કૉંગ્રેસ જાતિવાદ ફૈલાવવાનો આરોપ લગાવ્યો છે. મોદીએ કહ્યું કે કૉંગ્રેસમાં વિકાસની વાત કરવાની હિંમત નથી. તેથી ચૂંટણી દરમિયાન મોદીની જાતિને ચૂંટણી મુદ્દો બનાવી રહી છે. તેઓએ કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને ભારત રત્ન ના આપવાનો કૉંગ્રેસની જાતિવાદી માનસિકતા ગણાવતા કહ્યું કે જાતિવાદનું ઝેર કૉંગ્રેસની લોહીમાં છે. જ્યારે ભારતનો આ નેતા વિદેશ જાય છે ત્યારે દુનિયા તેની જાતિ નહીં, સવા સૌ કરોડ હિંદુસ્તાની દેખાઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા

મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર

મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?

અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ

વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા

Embed widget