શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના કયા ઉમેદવાર CM વિજય રૂપાણીના આશીર્વાદ લીધા, નામ જાણીને ચોંકી જશો

ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રૂપાણીને પગે લાગીને આશીર્વાદ લીધાં હતા. આ સમયે ઉપસ્થિત લોકોમાં આશ્ચર્યુ સર્જાયું હતું.

રાજકોટ: ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રૂપાણીને પગે લાગીને આશીર્વાદ લીધાં હતા. આ સમયે ઉપસ્થિત લોકોમાં આશ્ચર્યુ સર્જાયું હતું. ગુજરાત કોંગ્રેસના કયા ઉમેદવાર CM વિજય રૂપાણીના આશીર્વાદ લીધા, નામ જાણીને ચોંકી જશો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આશિર્વાદ લીધા હતા અને આ દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતાં. વડીલોના આશિર્વાદ લેવા એ સંસ્કાર માની લલિત કગથરાએ મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગ્યા હતા અને આશિર્વાદ લીધાં હતાં. ગુજરાત કોંગ્રેસના કયા ઉમેદવાર CM વિજય રૂપાણીના આશીર્વાદ લીધા, નામ જાણીને ચોંકી જશો રાજકોટની અનિલજ્ઞાન શાળામાં CM વિજય રૂપાણી અને પત્ની અંજલી રૂપાણીએ મતદાન કર્યું હતું. વિજય રૂપાણીએ લાઈનમાં ઊભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કર્યુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

Embed widget