શોધખોળ કરો

ભાજપના નેતાએ મારી છાતી પર હાથ મારીને હુમલો કર્યો: રેશમા પટેલ

હુમલા બાદ રેશમા પટેલે જણાવ્યું હતું કે, મારી છાતી પર હાથ મારીને ભાજપના નેતા દિપક વડાલિયાએ મારી પર હુમલો કર્યો છે. ત્યાર બાદ મને ધમકી પણ આપી હતી કે અહીં પ્રચાર કરવા આવું નહીં.

જૂનાગઢ: હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. સૌરાષ્ટ્રના માણાવદર બેઠક પરથી NCPમાંથી રેશમા પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ભાજપના નેતાએ મારી છાતી પર હાથ મારીને હુમલો કર્યો: રેશમા પટેલ આજે જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી હતી તે દરમિયાન તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે રેશમા પટેલને ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી છે. હુમલા બાદ રેશમા પટેલે જણાવ્યું હતું કે, મારી છાતી પર હાથ મારીને ભાજપના નેતા દિપક વડાલિયાએ મારી પર હુમલો કર્યો છે. ત્યાર બાદ મને ધમકી પણ આપી હતી કે અહીં પ્રચાર કરવા આવું નહીં. ભાજપના નેતાએ મારી છાતી પર હાથ મારીને હુમલો કર્યો: રેશમા પટેલ વંથલી ગામમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી ત્યારે તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થતાં જ રેશમા પટેલ નીચે પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રેશમા પટેલને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget