શોધખોળ કરો

જૂનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેશમા પટેલ પર કેમ કરાયો હુમલો, જાણો વિગત

આજે જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી હતી તે દરમિયાન તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે રેશમા પટેલને ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી છે.

જૂનાગઢ: હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. સૌરાષ્ટ્રના માણાવદર બેઠક પરથી NCPમાંથી રેશમા પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. જૂનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેશમા પટેલ પર કેમ કરાયો હુમલો, જાણો વિગત આજે જૂનાગઢના વંથલીમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી હતી તે દરમિયાન તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે રેશમા પટેલને ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે પણ ધમકી આપવામાં આવી છે. જૂનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેશમા પટેલ પર કેમ કરાયો હુમલો, જાણો વિગત હુમલા બાદ રેશમા પટેલે જણાવ્યું હતું કે, મારી છાતી પર હાથ મારીને ભાજપના નેતા દિપક વડાલિયાએ મારી પર હુમલો કર્યો છે. ત્યાર બાદ મને ધમકી પણ આપી હતી કે અહીં પ્રચાર કરવા આવું નહીં. જૂનાગઢના વંથલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેશમા પટેલ પર કેમ કરાયો હુમલો, જાણો વિગત વંથલી ગામમાં રેશમા પટેલ પ્રચાર કરી રહી ત્યારે તેની પર નિર્લજ્જ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થતાં જ રેશમા પટેલ નીચે પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રેશમા પટેલને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ટોપ સ્ટોરી

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

Embed widget