શોધખોળ કરો

BJPની મહિલા ઉમેદવારે એફિડેવિટમાં છૂપાવી લગ્નની વાત, જાણો વિગત

લખનઉઃ સંઘમિત્રા મૌર્યએ મંગળવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેણે એફિડેવિટમાં પરણિત હોવાની વાત છુપાવી છે. તેના લગ્ન ડૉ. નવલ કિશોર શાક્ય સાથે થયા છે, પરંતુ હાલમાં સંઘમિત્રાને પતિ સાથે અણબનાવ હોવાથી તે અલગ રહે છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે સંઘમિત્રાના પિતા સ્વામી પ્રસાદ મૌર્ય, બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દુષ્યંત ગૌતમ સહિત અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા. સંઘમિત્રાએ એફિડેવિટમાં જણાવ્યું કે, તેની પાસે રિવૉલ્વર, રાઇકલ અને બે બંદૂક છે. આ ઉપરાંત એક કરોડથી વધારે રકમની વીમા પોલિસી દર્શાવી છે. આ રીતે તેની કુલ સંપત્તિ 2.34 કરોડથી વધારે હોવાનું જણાવ્યું છે. તેની પર આચાર સંહિતા ઉલ્લંઘનના બે મામલા છે. સંઘમિત્રાએ બધી જાણકારી આપી પરંતુ પરણિત હોવાની માહિતી ઉમેદવારી પત્રમાં નથી દર્શાવી. આ વાત છુપાવવા પાછળ માનવામાં આવી રહ્યું છે કે તેના પતિ ડો. નવલ કિશોર શાક્ય સાથે સંબંધ ઠીક નથી. આ કારણે શાક્યએ ગત વર્ષે બીજેપી સાથે છેડો ફાડીને સપામાં સામેલ થઈ ગયા હતા. સંઘમિત્રા, તેના પિતા સ્વામી પ્રસાદ મૌર્ય અને ભાઈ અશોક મૌર્ય હાલ બીજેપીમાં છે. થોડા દિવસો પહેલા તેણે ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, જો લોકસભા ચૂંટણી દરમિયાન તમારી વચ્ચે કોઈ દાદાગિરી કે ગુંડાગર્દી કરવા આવે તો તેનાથી તમે ન ડરતા. કારણકે તે ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા મૌર્ય બની જશે. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, 'કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ' વિકાસમાં દીદી ‘સ્પીડ બ્રેકર’, બાલાકોટમાં આતંકીઓ મરવા પર દીદીને થયું દર્દઃ PM મોદી ગુજરાતમાં ભાજપે કેટલા સાંસદોના કાપી નાંખ્યા પત્તા? તેમની જગ્યાએ કોને મળી ટિકીટ? જાણો વિગત હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવા માટેના શું આપ્યા પાંચ કારણ? જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Embed widget