શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં પ્રિયા દત્તના ચૂંટણી પ્રચાર માટે સંજય દત્તે કર્યો રોડ શો, જુઓ તસવીરો
બોલીવૂડ અભિનેતા સંજય દત્તે આજે પોતાની બહેન અને કૉંગ્રેસના નેતા પ્રિયા દત્ત માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી સંજય દત્ત ચૂંટણી પ્રચારથી દૂર હતો. પ્રિયા દત્ત ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી ચૂંટણી મેદાનામાં છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સંજય દત્તે આજે પોતાની બહેન અને કૉંગ્રેસના નેતા પ્રિયા દત્ત માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી સંજય દત્ત ચૂંટણી પ્રચારથી દૂર હતો. પ્રિયા દત્ત ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પરથી ચૂંટણી મેદાનામાં છે.
પ્રિયા દત્તના ચૂંટણી પ્રચારમાં સંજય દત્તે રોડ શો કર્યો હતો. સંજય દત્ત બહેન પ્રિયા દત્તના ઉમેદવારી ફોર્મ ભરવા સમયે પણ હાજર રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રિયા દત્તની હાર થઈ હતી. પ્રિયા દત્ત 2005માં પિતાના નિધન બાદ પેટા ચૂંટણીમાં જીત મેળવી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. દિગ્વિજય સિંહે પૂછ્યું 15 લાખ મળ્યા? યુવકે મોદીના વખાણ કરતા મારવામાં આવ્યો ધક્કો, જુઓ વીડિયોMumbai: Actor Sanjay Dutt campaigns for his sister Priya Dutt, Congress MP candidate from Mumbai Northwest. #LokSabhaElections2019 pic.twitter.com/69C5V2FDCS
— ANI (@ANI) April 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ટેકનોલોજી
લાઇફસ્ટાઇલ
Advertisement